
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 10, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતનો ઇતિહાસ |
| ક્વિઝ નંબર | 10 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. દક્ષિણ ગુજરાતનું કયું ઐતિહાસિક સ્થળ યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
#2. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો?
#3. રૂડાની વાવ કયા જિલ્લામાં આવેલી છે?
#4. આઝાદીના બીજા તબક્કામાં બનેલી ઘટનાઓને તેના કાળક્રમ અનુસાર ગોઠવો. (1) હિંદ સ્વાતંત્ર્ય ધારો (2) કેબિનેટ મિશન યોજના (3) ક્રિપ્સ દરખાસ્તો (4) વેવેલ યોજના
#5. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા?
#6. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
#7. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી?
#8. કોને તૂતી-એ-હિંદ (હિંદનો પોપટ) કહેવામાં આવે છે?
#9. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા?
#10. કઈ વિદ્યાપીઠ જૈનધર્મના શૈક્ષણિક પ્રસારનું પ્રચલિત વિદ્યાધામ હતી?
#11. પ્રસિદ્ધ મહાકાવ્ય ‘પૃથ્વીરાજરાસો’ કોણે રચ્યું છે?
#12. ભારતનાં કુલ 562 દેશી રજવાડાંમાંથી ગુજરાતમાં કેટલાં રજવાડાં હતાં?
#13. ડભોઈના દુર્ગની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા?
#14. રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની કઈ હતી?
#15. ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા ક્યા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે?
#16. ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?
#17. વિનોદ કિનારીવાલા ‘હિન્દ છોડો’ ચળવળમાં કઈ તારીખે શહીદ થયા હતા?
#18. રાણકી વાવ ક્યા જિલ્લામાં આવેલી છે?
#19. ઈ.સ.1956ના વર્ષનું ગુજરાત સંદર્ભે મહત્ત્વ કયા કારણે ગણાય?
#20. મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી?
#21. ઈ.સ.1956ની બીજી ઑક્ટોબરે ઈન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી?
#22. મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી?
#23. અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે?
#24. મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાયેલ છે?
#25. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી હતી?
#26. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?
#27. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા?
#28. મહમૂદ ગઝનવી સોમનાથ મંદિર પર ચડાઈ કરવા આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું?
#29. ગાંધીજીના મત અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય ‘રામ રાજ્ય’ સમાન હતું?
#30. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પરત આવ્યા હતા?
#31. ગુજરાત સરકાર દ્વારા તાના-રીરી ઍવોર્ડ-2013 કોને અર્પણ કરાયો?
#32. ધોળાવીરા (કચ્છ) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
#33. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો?
#34. ગુજરાતના કયા ક્રાંતિવીર ‘ડુંગળીચોર’ તરીકે જાણીતા છે?
#35. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું?
#36. સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે?
#37. નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી?
#38. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
#39. ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ શબ્દપ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલો?
#40. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા?
#41. રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ’ (ગુજરાત સભા)ની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ?
#42. ‘પૂર્ણ સ્વરાજ્ય’ માંગણી ક્યારે કરાઈ?
#43. ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
#44. ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ ક્યાં આવેલું છે?
#45. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા (1908) શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણાથી કરી હતી?
#46. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો?
#47. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે?
#48. સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાનાર દરબાર ગોપાળદાસ ક્યાંના રાજવી હતા?
#49. મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું સાચું નથી?
#50. ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 9




