
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 6 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 9 | આપણું ઘર પૃથ્વી |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?
#2. નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?
#3. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
#4. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?
#5. કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?
#6. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈબાબત સાચી છે?
#7. કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
#8. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?
#9. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
#10. લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?
#11. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
#12. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
#13. પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?
#14. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?
#15. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?
#16. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
#17. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?
#18. આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?
#19. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?
#20. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?
#21. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?
#22. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
#23. સોરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
#24. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?
#25. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
#26. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?
#27. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.
#28. પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે?
#29. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે…
#30. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
#31. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
#32. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
#33. 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?
#34. સોરપરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?
#35. નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?
#36. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?
#37. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?
#38. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?
#39. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
#40. ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે……
#41. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
#42. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?
#43. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?
#44. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?
#45. નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?
#46. અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
#47. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?
#48. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?
#49. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?
#50. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz




