1 General Science MCQ Gujarati, સામાન્ય વિજ્ઞાન MCQ, સામાન્ય વિજ્ઞાન Gujarati PDF, સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન mcq pdf, વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે સામાન્ય વિજ્ઞાન MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | સામાન્ય વિજ્ઞાન |
ભાગ : | 1 |
MCQ : | 1 થી 50 |
1 General Science MCQ Gujarati (1 To 10)
(1) માણસોમાં ‘ફ્લોરોસીસ’ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્ત્વનાં વધારે પ્રમાણને કારણે સંભવી શકે?
(A) કેલ્શિયમ
(B) મેગ્નેશિયમ
(C) ફ્લોરાઈડ
(D) કાર્બન
જવાબ : (C) ફ્લોરાઈડ
(2) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે?
(A) કાર્બન ડાયોકસાઈડ અને હાઈડ્રોજન
(B) કાર્બન અને હાઈડ્રોજન
(C) કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન
(D) એમોનિયા અને હાઈડ્રોજન
જવાબ : (C) કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન
(3) સાચા જોડકા જોડો.
(A) Ornithology | (1) Body |
(B) Anthropology | (2) Birds |
(C) Physiology | (3) Plants |
(D) Botany | (4) Man |
(A) A-2, B-4, C-3, D-1
(B) A-4, B-1, C-2, D-3
(C) A-3, B-4, C-2, D-1
(D) A-2, B-4, C-1, D-3
જવાબ : (D) A-2, B-4, C-1, D-3
(4) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(A) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ | (1) રોબર્ટ બોઈલ |
(B) અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. | (2) રોબર્ટ હક |
(C) કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ત્રણ વિજ ભારિત છે. | (3) પાસ્કલ |
(D) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ | (4) થોમસન અને ફ્રુક્સ |
(A) D-1, B-3, A-2, C-4
(B) A-4, D-3, C-1, B-2
(C) A-3, C-2, D-1, B-4
(D) B-1, C-4, A-2, D-3
જવાબ : (D) B-1, C-4, A-2, D-3
(5) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે?
(A) એલ્યુમિનિયમ
(B) લેડ
(C) કોપર
(D) સિલ્વર
જવાબ : (B) લેડ
(6) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(A) ટેલિફોન | (1) રૂડોલ્ફ |
(B) વીજળીનો ગોળો | (2) રાઈટ બ્રધર્સ |
(C) ડીઝલ એન્જિન | (3) એલેઝાન્ડર ગ્રેહામ બેલ |
(D) એરોપ્લન | (4) થોમસ એડિસન |
(A) B-1, C-2, A-4, D-3
(B) C-2, D I, A-4, B-3
(C) D-1, C-3, B-4, A-2
(D) A-3, C-1, D-2, B-4
જવાબ : (D) A-3, C-1, D-2, B-4
(7) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ…..……દ્વારા થાય છે.
(A) બૃહદમસ્તિષ્ક
(B) લઘુમસ્તિષ્ક
(C) મધ્ય મગજ
(D) લંબમજ્જા
જવાબ : (D) લંબમજ્જા
(8) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ ક્યું છે?
(A) સ્વાદુપિંડ
(B) જઠર
(C) યકૃત
(D) પિત્તાશય
જવાબ : (A) સ્વાદુપિંડ
(9) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
(A) વાતાવરણીય પરાવર્તન
(B) વાતાવરણીય વક્રીભવન
(C) પરાવર્તન
(D) પૂર્ણ આંતરિક પરાવર્તન
જવાબ : (B) વાતાવરણીય વક્રીભવન
(10) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો | (1) રોન્ટજન |
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી | (2) ગેલેલિયો |
(c) રૂધિર જૂથના શોધક | (3) લૉરી-બ્રોન્સ્ટેડ |
(d) ક્ષ-કિરણોના શોધક | (4) કાર્લ લેન્ડસ્ટિનર |
(A) d-1, c-3, a-4, b-2
(B) a-2, c-4, d-1, b-3
(C) c-3, d-2, a-1, b-4
(D) a-3, b-4, c-2, d-1
જવાબ : (B) a-2, c-4, d-1, b-3
1 General Science MCQ Gujarati (11 To 20)
(11) પ્રકાશવર્ષ શાનો એકમ છે?
(A) અંતર માપવાનો
(B) વર્ષ માપવાનો
(C) ઝડપ માપવાનો
(D) પ્રકાશ માપવાનો
જવાબ : (A) અંતર માપવાનો
(12) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(A) માઈક્રોસ્કોપ | (1) ચાર્લ્સ બેબેજ |
(B) સ્ટીમ એન્જિન | (2) સેમ્યુઅલ મોર્સ |
(C) કમ્પ્યૂટર | (3) જેમ્સ વોટ |
(D) ટેલિગ્રાફ | (4) ઝેડ જર્ન્સન |
(A) d-1, c-2, b-3, a-4
(B) b-1, c-2, d-4, b-3
(C) b-3, 1-2, a-4, c-1
(D) c-4, a-1, b-4, d-3
જવાબ : (C) b-3, 1-2, a-4, c-1
(13) 1 પ્રકાશ વર્ષ=………………..A.U.(એસ્ટ્રોનોમીકલ યુનિટ)
(A) 63241.1
(B) 5300
(C) 9412 X 1010
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
જવાબ : (A) 63241.1
(14) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?
(A) ફોસ્ફરસ
(B) હિલીયમ
(C) બ્રોમીન
(D) ક્લોરીન
જવાબ : (C) બ્રોમીન
(15) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી?
(A) ક્ષોભ મંડળ
(B) સમતાપ મંડળ
(C) આયન મંડળ
(D) બાહ્ય મંડળ
જવાબ : (B) સમતાપ મંડળ
(16) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે?
(A) કદ વધે છે.
(B) કદ ઘટે છે.
(C) વજન ઘટે છે.
(D) વજન વધે છે.
જવાબ : (A) કદ વધે છે.
(17) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે?
(A) ઝીંક ફોસ્ફાઈડ
(B) ઝીંક ફોસ્ફેટ
(C) ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
(D) એલ્યુમિનિયમ ફોસ્ટાઈડ
જવાબ : (A) ઝીંક ફોસ્ફાઈડ
(18) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
(A) સિસ્મોમીટર
(B) મેનોમીટર
(C) ઓડિયોમીટર
(D) ગાયરોસ્કોપ
જવાબ : (D) ગાયરોસ્કોપ
(19) પાણી શેનું બનેલું છે?
(A) પોટાશ-હાઈડ્રોજન
(B) હાઈડ્રોજન-ગંધક
(C) હાઈડ્રોજન-ઓક્સિજન
(D) ઓક્સિજન-થોરિયમ
જવાબ : (C) હાઈડ્રોજન-ઓક્સિજન
(20) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય?
(A) 98
(B) 98.5
(C) 100
(D) 101
જવાબ : (B) 98.5
1 General Science MCQ Gujarati (21 To 30)
(21) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે?
(A) 123
(B) 312
(C) 213
(D) 321
જવાબ : (C) 213
(22) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય?
(A) 5
(B) 10
(C) 1
(D) 0
જવાબ : (D) 0
(23) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યા એકમમાં મપાય છે?
(A) સેન્ટિમીટર
(B) પ્રકાશવર્ષ
(C) કિલોમીટર
(D) મીટર
જવાબ : (B) પ્રકાશવર્ષ
(24) ‘વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા ક્યા ઉપરણનો ઉપયોગ થાય છે?
(A) બેરોમીટર
(B) ડાયનેમો મીટર
(C) ગેલ્વેનોમીટર
(D) એમીટર
જવાબ : (C) ગેલ્વેનોમીટર
(25) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે?
(A) બાયનોક્યુલર
(B) બેરોમીટરમાં
(C) હોકાયંત્રમાં
(D) માઈક્રોસ્કોપમાં
જવાબ : (C) હોકાયંત્રમાં
(26) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ………..
(A) ઓછી હોય છે.
(B) વધુ હોય છે.
(C) સરખી જ હોય છે.
(D) નક્કી હોતી નથી.
જવાબ : (B) વધુ હોય છે.
(27) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શુ ફેરફાર થાય છે?
(A) વધે
(B) ઘટે
(C) તેનું તેજ રહે
(D) નિશ્ચિત નથી
જવાબ : (A) વધે
(28) ક્યા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે?
(A) ડોલોમાઈટ
(B) જસત
(C) ચિરોડી
(D) અકીક
જવાબ : (C) ચિરોડી
(29) ક્યા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે?
(A) સ્પીડોમીટર
(B) સીસ્મોગ્રાફ
(C) ઓડોમીટર
(D) બેરોમીટર
જવાબ : (B) સીસ્મોગ્રાફ
(30) મૉહસસ્કેલ (Moh’s Scale) નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે?
(A) પદાર્થની તેજસ્વીતા
(B) પ્રવાહીની સ્નિગ્ધતા
(C) ખનિજોની કઠિનતા
(D) ખનિજની સ્થિતિસ્થાપકતા
જવાબ : (C) ખનિજોની કઠિનતા
1 General Science MCQ Gujarati (31 To 40)
(31) ભારતના ક્યા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરૂદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી?
(A) ડૉ. આર.એ.માશેલકર
(B) ડૉ. કે.કસ્તુરીરંગન
(C) ડૉ. બી.કે.ગાઈરોલાં
(D) ડૉ. દેવીપ્રસાદ શેટ્ટી
જવાબ : (A) ડૉ. આર.એ.માશેલકર
(32) ક્યા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોરમ્યુલેશન વિકસાવેલ છે?
(A) ડાયાબિટીસ
(B) કોરોનરી ડીસીઝ
(C) આર્થરાઈટીઝ્
(D) એનિમીયા
જવાબ : (A) ડાયાબિટીસ
(33) …………………..રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.
(A) ગોઈટર અને આર્યનની ઉણપનો એનિમિયા
(B) ગેઈટર અને રીકેટ્સ
(C) સ્કર્વી અને રીકેટ્સ
(D) એનિમિયા અને સ્કર્વી
જવાબ : (A) ગોઈટર અને આર્યનની ઉણપનો એનિમિયા
(34) ઓસ્ટીઓમલાસીયા (Osteomalaci(A) રોગ કયા વિટામીનની ઉણપથી થાય છે?
(A) વિટામીન B12
(B) વિટામીન D
(C) વિટામીન E
(D) વિટામીન C
જવાબ : (B) વિટામીન D
(35) નીચેના પૈકી કયો રોગ ‘‘શાહી રોગ’’ (Royal Disease) તરીકે જાણીતો છે?
(A) સિકલ સેલ એનેમિયા
(B) અલ્ઝાઈમર
(C) હીમોફીલિયા
(D) રંગ અંધત્વ
જવાબ : (C) હીમોફીલિયા
(36) મધ્યાહન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે?
(A) 75° પશ્ચિમ રેખાંશ
(B) 150° પૂર્વ રેખાંશ
(C) 75° પૂર્વ રેખાંશ
(D) 150° પશ્ચિમ રેખાંશ
જવાબ : (C) 75° પૂર્વ રેખાંશ
(37) ભારતમાં પ્રથમ CNG ટ્રેન ક્યા બે સ્ટેશન વચ્ચે દોડે છે?
(A) રેવારી-રોહતક
(B) પૂના-મુંબઈ
(C) દિલ્હી-સોનપત
(D) ચેન્નાઈ-મદુરાઈ
જવાબ : (A) રેવારી-રોહતક
(38) ‘ખાદ્ય રસી’ માં શું હોય છે?
(A) મૃત સૂક્ષ્મ સજીવો
(B) સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો
(C) રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ
(D) એકપણ નહીં
જવાબ : (C) રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ
(39) બીટીયુ (BTU) શેનું માપ છે?
(A) કદ
(B) ક્ષેત્રફળ
(C) ઉષ્મા
(D) તાપમાન
જવાબ : (C) ઉષ્મા
(40) સૌથી મોટું માનવ રંગસૂત્ર ક્યું છે?
(A) Y રંગસૂત્ર
(B) X રંગસૂત્ર
(C) રંગસૂત્ર-21
(D) રંગસૂત્ર-1
જવાબ : (D) રંગસૂત્ર-1
1 General Science MCQ Gujarati (41 To 50)
(41) ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીંગ એજન્ટ (Softening Agent) તરીકે ક્યા ઉત્પ્રેરક દ્રવ્ય (Enzyme) નો ઉપયોગ થાય છે?
(A) ATP
(B) બાયોટીન
(C) એમીલેસીસ (Amylases)
(D) ટ્રિપ્સીન
જવાબ : (C) એમીલેસીસ (Amylases)
(42) માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે?
(A) હાઈપરટેન્શન
(B) હાઈપોટેન્શન
(C) સીસટોલીક પ્રેશર
(D) ડાયસ્ટોલીક પ્રેશર
જવાબ : (C) સીસટોલીક પ્રેશર
(43) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?
(A) સોનું
(B) તાંબુ
(C) ચાંદી
(D) એલ્યુમિનિયમ
જવાબ : (C) ચાંદી
(44) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે ક્યું રેફ્રિજરન્ટ વાપરે છે?
(A) ફ્રેઓન
(B) HFC-134a
(C) હેલોન્સ
(D) એમોનીયા
જવાબ : (B) HFC-134a
(45) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખો.
(A) નેટીવ, એમોરફસ
(B) પ્લાઝમા, બોઝ આઈન્ટાઈન કન્ડેનસેટ
(C) સુપર ક્રિટીકલ, એમોરફસ
(D) ઉપરના પૈકી કોઈ નહી
જવાબ : (B) પ્લાઝમા, બોઝ આઈન્ટાઈન કન્ડેનસેટ
(46) આયોડિનની ઊણપના કારણે શું થાય છે?
(A) બેરીબેરી
(B) સ્કર્વી
(C) ગોઈટર
(D) પેલાગ્રા
જવાબ : (C) ગોઈટર
(47) વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે?
(A) નરમ પાણી (Soft Water)
(B) સખત પાણી (Hard Water)
(C) નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ
(D) નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી
જવાબ : (A) નરમ પાણી (Soft Water)
(48) કેલ્વીન કોનો એકમ છે?
(A) લંબાઈ
(B) વજન
(C) તાપમાન
(D) સમય
જવાબ : (C) તાપમાન
(49) માનવ શરીરમાં આર.એચ.ફેક્ટર (Rh Factor) કોની સપાટી ઉપર મળે છે?
(A) રક્તકણ
(B) શ્વેતકણ
(C) બ્લડ પ્લેટલેટ
(D) બ્લડ એન્ટીજન
જવાબ : (A) રક્તકણ
(50) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે?
(A) તે થોડુંક ડુબે છે.
(B) તે થોડુંક ઊંચુ આવે છે.
(C) તે સરખી સપાટીએ રહે છે.
(D) જ્યારે તે પ્રવેશ કરે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે.
જવાબ : (B) તે થોડુંક ઊંચુ આવે છે.
Also Read :
સામાન્ય વિજ્ઞાન MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |