Std 9 Social Science Chapter 9 Mcq Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 MCQ)

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati
Std 9 Social Science Chapter 9 Mcq Gujarati

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 9 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
MCQ :40
Std 9 Social Science Chapter 9 Mcq Gujarati

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati (1 To 10)

(1) કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની………………છીનવી શકાય નહિ.

(A) ફરજો

(B) સમાનતા

(C) સ્વતંત્રતા

(D) એકપણ નહીં

જવાબ : (C) સ્વતંત્રતા

(2) માર્ગદર્શક સિદ્ધાંતો……………..અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે.

(A) ધાર્મિક

(B) આધ્યાત્મિક

(C) સામાજિક

(D) એકપણ નહીં

જવાબ : (C) સામાજિક

(3) ……………..સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.

(A) કાયદા

(B) જરૂરિયાતો

(C) સંસ્કૃતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) કાયદા

(4) …………… અને …………… એક સિક્કાની બે બાજુઓ છે.

(A) હકો અને ફરજો

(B) હકો અને જરૂરિયાતો

(C) ફરજો અને જરૂરિયાતો

(D) એકપણ નહીં

જવાબ : (A) હકો અને ફરજો

(5) …………………ના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.

(A) જવાહરલાલ નેહરુ

(B) વિનોબા ભાવે

(C) ડૉ. ભીમરાવ આંબેડકર

(D) એકપણ નહીં

જવાબ : (C) ડૉ. ભીમરાવ આંબેડકર

(6) મૂળભૂત હકોને…………………….નું પીઠબળ છે.

(A) કાયદા

(B) નીતિમત્તા

(C) માનવશક્તિ

(D) એકપણ નહીં

જવાબ : (A) કાયદા

(7) માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ…………………….નું પીઠબળ છે.

(A) સમાજ

(B) નીતિમત્તા

(C) કાયદા

(D) એકપણ નહીં

જવાબ : (B) નીતિમત્તા

(8) ……………..રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે.

(A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(B) મૂળભૂત હકો

(C) મૂળભૂત ફરજો

(D) એકપણ નહીં

જવાબ : (B) મૂળભૂત હકો

(9) અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને……………….કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ.

(A) 12

(B) 48

(C) 24

(D) 16

જવાબ : (C) 24

(10) બધા નાગરિકો………………સમક્ષ સમાન છે.

(A) કાયદા

(B) રાષ્ટ્રીય હકો

(C) સમાજવ્યવસ્થા

(D) એકપણ નહીં

જવાબ : (A) કાયદા

Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ : 9 MCQ QUIZ

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati (11 To 20)

(11) લઘુતીઓને પોતાની ……………….. સંસ્થાઓ સ્થાપવાનો હક છે.

(A) ન્યાયિક

(B) શિક્ષણ

(C) સરકારી

(D) એકપણ નહીં

જવાબ : (B) શિક્ષણ

(12) ભારત એક……………….બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે.

(A) લોકશાહીરાજ

(B) પંચાયતીરાજ

(C) કલ્યાણરાજ

(D) એકપણ નહીં

જવાબ : (C) કલ્યાણરાજ

Read Also :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 MCQ

(13) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ………………….નો આશરો લઈ શકાતો નથી.

(A) અદાલતો

(B) ગ્રામપંચાયતો

(C) સામાજિક સંસ્થાઓ

(D) એકપણ નહીં

જવાબ : (A) અદાલતો

(14).………………….ને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

(A) આંતરજ્ઞાતીય લગ્નો

(B) અસ્પૃશ્યતા

(C) નિરક્ષરતા

(D) એકપણ નહીં

જવાબ : (B) અસ્પૃશ્યતા

(15) ……………………વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.

(A) 12

(B) 13

(C) 14

(D) 11

જવાબ : (C) 14

(16) ડૉ. ભીમરાવ આંબેડકરે…………………….ના હકને ‘બંધારણના આત્મા સમાનકહ્યો છે.

(A) સમાનતા

(B) બંધારણીય ઈલાજો

(C) સ્વતંત્રતા

(D) એકપણ નહીં

જવાબ : (B) બંધારણીય ઈલાજો

(17) માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

(A) યૂ.એસ.એ. એ

(B) રશિયાએ

(C) ભારતે

(D) સંયુક્ત રાષ્ટ્રોએ

જવાબ : (D) સંયુક્ત રાષ્ટ્રોએ

(18) કયું આચરણ સામાજિક કલંક ગણાય?

(A) અસ્પૃશ્યતા

(B) બાળમજૂરી

(C) દહેજપ્રથા

(D) વહેમ અને અંધશ્રદ્ધા

જવાબ : (A) અસ્પૃશ્યતા

(19) દર વર્ષે ક્યા દિવસને ‘માનવ હકદિનતરીકે ઊજવવામાં આવે છે?

(A) 10 ડિસેમ્બરના દિવસને

(B) 1 ઑગસ્ટના દિવસને

(C) 12 જાન્યુઆરીના દિવસને

(D) 10 ઑક્ટોબરના દિવસને

જવાબ : (A) 10 ડિસેમ્બરના દિવસને

(20) કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

(A) 6 થી 14 વર્ષનાં

(B) 3 વર્ષ સુધીનાં

(C) 14 વર્ષથી ઉપરનાં

(D) 18 વર્ષનાં

જવાબ : (A) 6 થી 14 વર્ષનાં

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati (21 To 30)

(21) પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?

(A) 24 કલાક

(B) 6 માસ

(C) ૩ માસ

(D) આજીવન

જવાબ : (C) ૩ માસ

(22) કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?

(A) 14 વર્ષથી નીચેનાં

(B) 18 વર્ષથી નીચેનાં

(C) 6 થી 14 વર્ષનાં

(D) 28 વર્ષથી ઉપરનાં

જવાબ : (A) 14 વર્ષથી નીચેનાં

(23) ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાનકહ્યો છે?

(A) સ્વતંત્રતાના હકને

(B) સમાનતાના હકને

(C) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને

(D) બંધારણીય ઇલાજોના હકને

જવાબ : (D) બંધારણીય ઇલાજોના હકને

(24) કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?

(A) શ્રી જવાહરલાલ નેહરુએ

(B) શ્રી કનૈયાલાલ મુનશીએ

(C) શ્રી વલ્લભભાઈ પટેલે

(D) ડૉ. બાબાસાહેબ આંબેડકરે

જવાબ : (D) ડૉ. બાબાસાહેબ આંબેડકરે

(25) દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજદિનતરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?

(A) 10 ડિસેમ્બરના દિવસને

(B) 6 જાન્યુઆરીના દિવસને

(C) 18 ફેબ્રુઆરીના દિવસને

(D) 12 માર્ચના દિવસને

જવાબ : (B) 6 જાન્યુઆરીના દિવસને

(26) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે?

(A) પહેલા

(B) બીજા

(C) ત્રીજા

(D) ચોથા

જવાબ : (D) ચોથા

(27) કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?

(A) નરેન્દ્ર મોદી

(B) જવાહરલાલ નેહરુ

(C) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(D) ડૉ. બાબાસાહેબ આંબેડકર

જવાબ : (D) ડૉ. બાબાસાહેબ આંબેડકર

(28) સંયુક્ત રાષ્ટ્રો (UN) ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા?

(A) 10 ડિસેમ્બર, 1948ના રોજ

(B) 12 જાન્યુઆરી, 1950ના રોજ

(C) 1 ઑગસ્ટ, 1951ના રોજ

(D) 10 ઑક્ટોબર, 1955ના રોજ

જવાબ : (A) 10 ડિસેમ્બર, 1948ના રોજ

(29) દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ?

(A) માનવ ફરજદિન

(B) મહિલા વિકાસદિન

(C) સાક્ષરતાદિન

(D) માનવહકદિન

જવાબ : (D) માનવહકદિન

(30) એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે?

(A) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

(B) સ્વતંત્રતાનો હક

(C) સમાનતાનો હક

(D) શોષણ વિરોધી હક

જવાબ : (C) સમાનતાનો હક

Std 9 Social Science Chapter 9 Mcq Gujarati (31 To 40)

(31) એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

(A) સમાનતાનો હક

(B) સ્વતંત્રતાનો હક

(C) બંધારણીય ઇલાજોનો હક

(D) શોષણ વિરોધી હક

જવાબ : (A) સમાનતાનો હક

(32) પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંધન થયું ગણાય?

(A) સ્વતંત્રતાનો હક

(B) બંધારણીય ઇલાજોનો હક

(C) સમાનતાનો હક

(D) શોષણ વિરોધી હક

જવાબ : (A) સ્વતંત્રતાનો હક

(33) એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?

(A) સ્વતંત્રતાનો હક

(B) બંધારણીય ઇલાજોનો હક

(C) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

(D) શોષણ વિરોધી હક

જવાબ : (D) શોષણ વિરોધી હક

(34) ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઇ છે?

(A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની

(B) મૂળભૂત ફરજોની

(C) મૂળભૂત અધિકારોની

(D) લોકશાહી શાસનપ્રથાની

જવાબ : (A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની

(35) રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે?

(A) મૂળભૂત ફરજો

(B) મૂળભૂત હકો

(C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(D) માનવ હકો

જવાબ : (B) મૂળભૂત હકો

(36) રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે?

(A) માનવ હકો

(B) મૂળભૂત ફરજો

(C) મૂળભૂત હકો

(D) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

જવાબ : (D) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(37) બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી ક્યા હકનો સમાવેશ થતો નથી?

(A) સમાનતાનો હક

(B) શોષણ સામેનો હક

(C) સ્વતંત્રતાનો હક

(D) અપ્રમાણ મિલકતનો હક

જવાબ : (D) અપ્રમાણ મિલકતનો હક

(38) કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે?

(A) સમાનતાનો હક

(B) શોષણ વિરુદ્ધનો હક

(C) સાંસ્કૃતિક અને શૈક્ષણિક

(D) સ્વતંત્રતાનો હક

જવાબ : (B) શોષણ વિરુદ્ધનો હક

(39) માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?

(A) યૂ.એસ.એ. એ

(B) રશિયાએ

(C) ભારતે

(D) સંયુક્ત રાષ્ટ્રોએ

જવાબ : (D) સંયુક્ત રાષ્ટ્રોએ

(40) કયું આચરણ સામાજિક કલંક ગણાય?

(A) અસ્પૃશ્યતા

(B) બાળમજૂરી

(C) દહેજપ્રથા

(D) વહેમ અને અંધશ્રદ્ધા

જવાબ : (A) અસ્પૃશ્યતા

Also Read :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
Std 9 Social Science Chapter 9 Mcq Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top