Std 9 English Unit 4 Spelling (ધોરણ 9 અંગ્રેજી એકમ 4 સ્પેલિંગ)

Std 9 English Unit 4 Spelling

Std 9 English Unit 4 Spelling. ધોરણ 9 અંગ્રેજી એકમ 4 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 9 English Unit 4 Spelling in Gujarati.

ધોરણ :9
વિષય :અંગ્રેજી
એકમ : 4Call of the Hills
સ્પેલિંગ 37

Std 9 English Unit 4 Spelling (1 To 10)

(1) darling (ડાર્લિંગ) પ્રિય, વહાલું

(2) devil (ડેવિલ) રાક્ષસ

(3) to disappear (ડિસપિઅર) નાસી જવું, અદશ્ય થવું

(4) to caress (કરેસ) પંપાળવું

(5) fur (ફર) પ્રાણીની રુવાંટી

(6) to appear (અપિઅર) હાજર થવું, દેખાવું

(7) understanding (અન્ડરસ્ટૅન્ડિંગ) સમજ

(8) to accompany (અકમ્પનિ) ની સાથે રહેવું, નો સાથ આપવો

(9) to develop (ડિવેલપ) વિકસાવવું, ખીલવું, વધવું

(10) attraction (અટ્રૅક્શન) આકર્ષણ

Std 9 English Unit 4 Spelling (11 To 20)

(11) tender (ટેન્ડર) નાજુક, કોમળ

(12) refreshing (રિફ્રેશિંગ) તાજું કરનાર, તાજગીભર્યું

(13) jerk (જર્ક) ઝટકો, આંચકો

(14) gradually (ઍંડ્યુઅલિ) ધીમે ધીમે

Std 9 English Unit 4 Spelling

(15) appetite (ઍપિટાઇટ) ભૂખ

(16) to stare (સ્ટેઅર) એકીટસે જોવું

(17) to sense (સેન્સ) જાણવું, સમજવું

(18) passage (પૅસિજ) જવાનો માર્ગ

(19) freedom (ફ્રીડમ) સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો

(20) horizon (હરાઇઝન) ક્ષિતિજ

Std 9 English Unit 4 Spelling (21 To 30)

(21) wonder (વન્ડર) નવાઈ, વિસ્મય

(22) separation (સેપરેશન) વિખૂટા પડવું તે

(23) prison (પ્રિઝન) જેલ

(24) stillness (સ્ટિલનિસ) ગાઢ શાંતતા, નીરવ શાંતિ

(25) distant (ડિસ્ટન્ટ) દૂર આવેલું

(26) to strike (સ્ટ્રાઇક) ની સાથે અથડાવવું

(27) ferocious (ફરોશસ) વિકરાળ

(28) firm (ફર્મ) સ્થિર, સજ્જડ

(29) slightly (સ્લાઇટ્લિ) જરાક, થોડુંક જ

(30) bent (બેન્ટ) નમેલું

Std 9 English Unit 4 Spelling (31 To 37)

(31) cruel (ક્રૂઅલ) ક્રૂર

(32) enemy (એનિમ) શત્રુ, દુશ્મન

(33) faint (ફેન્ટ) ઝાંખું

(34) to devour (ડિવૉઅર) ખાઈ જવું

Std 9 English Unit 4 Spelling

(35) to debate (ડિબેટ) વાદવિવાદ કરવો, ચર્ચા કરવી

(36) to declare (ડિક્લેઅર) જાહેર કરવું, જણાવવું

(37) wise (વાઇઝ) સમજદાર, ડહાપણવાળું

Also Read :

ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 6 અંગ્રેજી સ્પેલિંગ