ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 8 Social Science Unit 4 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 8 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી?

#2. ઈ. સ. 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્લી જીત્યું હતું?

#3. અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો?

#4. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે?

#5. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગમાં થઈ હતી?

#6. નીચેના પૈકી કયા સ્થળે લોખંડ-પોલાદ ઉદ્યોગ આવેલો છે?

#7. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું?

#8. ક્યા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવામાં આવતું?

#9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?

#10. ઈ. સ. 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું?

#11. ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી?

#12. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું?

#13. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો કયો યુગ હતો?

#14. અંગ્રેજોએ ભારતના પૂર્વકિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી?

#15. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું?

#16. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

#17. નીચેના પૈકી કયું શહેર મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું?

#18. અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો?

#19. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન કઈ રાજકુમારી સાથે થયાં હતાં?

#20. દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો?

#21. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી?

#22. અંગ્રેજોએ નીચેના પૈકી કયા શહેરમાં પહેલી કોઠી (મથક) સ્થાપી હતી?

#23. અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી?

#24. જમશેદજી તાતાએ લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું?

#25. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?

#26. આધુનિક નવી દિલ્લીની ડિઝાઇન ક્યા સ્થપતિઓએ તૈયાર કરી હતી?

#27. ભારતની મજબૂત ગ્રામઅર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી?

#28. અંગ્રેજોએ ઈ. સ. 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી?

#29. મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી?

#30. નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું?

#31. સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે?

#32. અંગ્રેજોના સમયનાં એવાં ક્યાં શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગરો હોય?

#33. કોના સમયમાં કોલકાતા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તાર-ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી?

#34. મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું?

#35. નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે?

#36. ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી?

#37. અંગ્રેજોને નવી દિલ્લીનું નિર્માણ કરતાં કેટલાં વર્ષ લાગ્યાં હતાં?

#38. અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું?

#39. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?

#40. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યા નામે ઓળખાતું હતું?

#41. નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો?

#42. ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં સમય જતાં અમદાવાદમાં કુલ કેટલી મિલો સ્થપાઈ હતી?

#43. ભારતના કારીગરો કયાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાંને રંગવાનું કામ કરતા હતા?

#44. ‘ફૉર્ટ વિલિયમ’ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?

#45. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો?

#46. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?

#47. નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્લીમાં આવેલી નથી?

#48. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?

#49. અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું?

#50. અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી?

#51. ભારતની મજબૂત ગ્રામઅર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી?

#52. ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત, મુઘલયુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય?

#53. નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે?

#54. અંગ્રેજોએ સ્થાપેલા ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે?

#55. મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું?

#56. નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે?

#57. નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો?

#58. ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું?

#59. સુરત શહેર વસ્ત્ર ઉપર ક્યા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?

#60. ભારતમાં ઈ. સ. 1853માં કયાં સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top