
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 2 | ભારતમાં બ્રિટિશ શાસન (ઈ. સ. 1757 થી ઈ. સ. 1857) |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના પૈકી કઈ પતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?
#2. બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો?
#3. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?
#4. બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
#5. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?
#6. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા?
#7. ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
#8. ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?
#9. હોલ્ટ મેકેન્ઝીએ મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી?
#10. ઈ. સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી?
#11. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?
#12. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?
#13. ગળી ક્યા કામમાં વપરાય છે.
#14. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો ?
#15. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી?
#16. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી?
#17. ભારતમાં મહાલવારી મહેસૂલ પતિ કોણે દાખલ કરી હતી?
#18. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?
#19. કઈ મહેસૂલ પતિને કારણે ‘અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?
#20. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?
#21. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
#22. કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?
#23. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લૅન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?
#24. ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી?
#25. કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?
#26. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?
#27. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું …
#28. થૉમસ મૂનરોક ક્યાં પ્રાંતના ગવર્નર હતા?
#29. ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી?
#30. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?
#31. સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?
#32. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી?
#33. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?
#34. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી ?
#35. ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી?
#36. ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?
#37. બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઈંગ્લૅન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?
#38. કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું?
#39. ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા?
#40. કોના અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2




