
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz, Std 8 Social Science Unit 19 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 19 | સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા |
| MCQ : | 30 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મૂળભૂત………..પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ.
#2. આરોગ્યની સારવારના અભાવે બાળકો અને …………ના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.
#3. આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો?
#4. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?
#5. સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના…………સ્વતંત્રતા અર્થહીન બને છે.
#6. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?
#7. સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે ક્યાં કાર્યો કરે છે?
#8. સહકારી ક્ષેત્રના દૂધ-ઉત્પાદન માટેના સઘન પ્રયત્નોથી…………..માં સફળતા મળી છે.
#9. ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
#10. આપણા દેશે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
#11. ………….ની ભૂમિકા માનવજીવનનાં અનેક ક્ષેત્રોને સ્પર્શે છે.
#12. આઝાદી પૂર્વે સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત………પણ આપવામાં આવતા ન હતા.
#13. પશુપાલન અને દૂધ-ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?
#14. દેશના સમાન વિકાસ માટે કહ્યું ક્ષેત્ર આધારસ્તંભ બને છે?
#15. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?
#16. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસથી લોકોને…………ની તકો મળે છે.
#17. ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
#18. નાણાકીય વ્યવસ્થા…………..વિના શક્ય બનતી નથી.
#19. ભારતનાં……………જનજીવનની તાસીર સમાં છે.
#20. આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે?
#21. આઝાદી પછી સરકારના ભરપૂર પ્રયત્નોના લીધે ભારત………..ના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું.
#22. સમાજના આર્થિક વિકાસને લીધે લોકોનું………….ઊંચું આવે છે.
#23. આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને કારણે લોકોની……………બદલાઈ છે.
#24. આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો?
#25. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?
#26. પશુપાલન અને દૂધ-ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?
#27. એક સમયે ‘અન્ન, વસ્ત્ર અને…………..દરેક માનવી માટે સુલભ બનાવવાના પ્રયત્નો થયા.
#28. આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી?
#29. આઝાદી પછી દરેક ગામમાં……………નું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.
#30. ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz




