
ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 8 Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 8 Science Chapter 10 Mcq Quiz, Std 8 Science Chapter 10 Mcq Test, Std 8 Science Chapter 10 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 10 | ધ્વનિ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ધ્વનિ ……… માં પ્રસરી શકે છે.
#2. કાનનો પડદોએ……. નો ભાગ છે.
#3. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ……..છે.
#4. સાઈકલની ઘંટડીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
#5. પદાર્થની ઉપર – નીચે કે આગળ – પાછળ થતી ઝડપી ગતિને …….. કહે છે.
#6. ધ્વનિની પ્રબળતા………ના સમપ્રમાણ છે.
#7. ધ્વનિની પ્રબળતા…………એકમમાં દર્શાવાય છે.
#8. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ………. mm લાંબા હોય છે
#9. ધ્વનિ ………. માં પ્રસરણ પામતો નથી.
#10. નીચેનામાંથી ક્યા સ્વરૂપના માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?
#11. ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરૂષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે?
#12. માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને………… કહે છે.
#13. કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનોની સંખ્યાને ……… કહે છે.
#14. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને…………કહે છે.
#15. 1 હટર્ઝ =…………………
#16. સ્વરપેટીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે?
#17. ધ્વનિના કંપનનો કંપવિસ્તાર વધારે હોય તો……
#18. ધ્વનિની પીચ……… ઉપર આધારિત હોય છે.
#19. ધ્વનિએ શું છે ?
#20. મનુષ્યમાં સ્વરપેટીનું કાર્ય જણાવો.
#21. ધ્વનિ પ્રદૂષણ કોના માટે નુકશાનકારક છે?
#22. હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કયું છે?
#23. ધ્વનિની પ્રબળતા ઘટાડવા તમે શું કરશો?
#24. ધ્વનિની પ્રબળતાનું માપન કયા એકમમાં થાય છે?
#25. ધ્વનિની પ્રબળતા શાના દ્વારા નક્કી કરવામાં આવે છે?
#26. અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે?
#27. પુરૂષ અને સ્ત્રીના ધ્વનિને કઈ બાબત થી અલગ કરી શકાય છે?
#28. શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ………..
#29. શાળાના ઘંટનો અવાજ શાના કારણે પેદા થાય છે?
#30. સિસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
#31. તંબૂરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
#32. નગારામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?
#33. કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે?
#34. એક લોલક 5 સેકન્ડમાં 20 વાર આંદોલન કરે છે, તો તેનો આવર્તકાળ કેટલો હોય?
#35. 20000 Hz થી વધારે આવૃત્તિવાળો ધ્વનિ કોણ સાંભળી શકે છે?
#36. શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
#37. તંદુરસ્ત મનુષ્યના સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
#38. વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?
#39. અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે?
#40. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ………. mm લાંબા હોય છે
Also Play Quiz :
ધોરણ 8 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz