Std 7 Social Science Chapter 15 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 MCQ)

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati
Std 7 Social Science Chapter 15 Mcq Gujarati

Std 7 Social Science Chapter 15 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 15 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 15લોકશાહીમાં સમાનતા
સત્ર :પ્રથમ
MCQ :25
Std 7 Social Science Chapter 15 Mcq Gujarati

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati (1 To 10)

(1) વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

(A) રશિયા

(B) ગ્રેટ બ્રિટન

(C) ભારત

(D) અમેરિકા

જવાબ : (C) ભારત

(2) આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?

(A) સરકાર

(B) બંધારણ

(C) ન્યાયપાલિકા

(D) સંસદ

જવાબ : (B) બંધારણ

(3) વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

(A) ભારતનું

(B) અમેરિકાનું

(C) ગ્રેટ બ્રિટનનું

(D) રશિયાનું

જવાબ : (A) ભારતનું

(4) સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?

(A) ભારતની સર્વોચ્ચ અદાલતે

(B) ભારતના વડા પ્રધાને

(C) ભારતની સંસદે

(D) ભારતના બંધારણે

જવાબ : (D) ભારતના બંધારણે

(5) દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?

(A) ભારતના બંધારણે

(B) ભારતના વડા પ્રધાને

(C) ભારતની સર્વોચ્ચ અદાલતે

(D) ભારતની સંસદે

જવાબ : (A) ભારતના બંધારણે

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 15 MCQ QUIZ

(6) લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?

(A) શિક્ષણનો

(B) જાહેરાતોનો

(C) મતાધિકારનો

(D) સત્તાનો

જવાબ : (C) મતાધિકારનો

(7) આપણા દેશમાં કેટલાં વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?

(A) 17

(B) 18

(C) 16

(D) 15

જવાબ : (B) 18

(8) આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?

(A) ચૂંટણીપંચ

(B) સર્વોચ્ચ અધિકારીઓ

(C) નાણાપંચ

(D) સર્વોચ્ચ અદાલત

જવાબ : (A) ચૂંટણીપંચ

(9) બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?

(A) મતાધિકારનો

(B) વ્યવસાય કરવાના અધિકારનો

(C) સ્વતંત્રપણે હરવા-ફરવાના અધિકારનો

(D) શિક્ષણ મેળવવાના અધિકારનો

જવાબ : (D) શિક્ષણ મેળવવાના અધિકારનો

(10) કેટલાં વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે?

(A) 4 થી 10 વર્ષ

(B) 5 થી 10 વર્ષ

(C) 6 થી 12 વર્ષ

(D) 6 થી 14 વર્ષ

જવાબ : (D) 6 થી 14 વર્ષ

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati (11 To 20)

(11) કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય?

(A) 14 વર્ષ

(B) 17 વર્ષ

(C) 16 વર્ષ                      

(D) 15 વર્ષ

જવાબ : (A) 14 વર્ષ

(12) કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?

(A) 18

(B) 16

(C) 14

(D) 15

જવાબ : (C) 14

(13) ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે?

(A) બેકારને

(B) યુવાનને

(C) વૃદ્ધને

(D) બાળકને

જવાબ : (D) બાળકને

(14) લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે?

(A) શિક્ષણને

(B) સ્પર્ધાને

(C) સમાનતાને

(D) સ્વચ્છતાને

જવાબ : (C) સમાનતાને

(15) સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?

(A) લગ્નો પર

(B) સમરસતા પર

(C) ભોજન સમારંભો પર

(D) સફાઈ પર

જવાબ : (B) સમરસતા પર

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati
Std 7 Social Science Chapter 15 Mcq Gujarati

(16) કઈ ઉંમરનાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

(A) 6 થી 14 વર્ષનાં

(B) 3 વર્ષ સુધીનાં

(C) 14 વર્ષથી ઉપરનાં

(D) 18 વર્ષનાં

જવાબ : (A) 6 થી 14 વર્ષનાં

(17) કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?

(A) 14

(B) 15

(C) 16

(D) 18

જવાબ : (A) 14

(18) 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને ક્યો વિશેષ અધિકાર મળે છે?

(A) નોકરીનો

(B) મતનો

(C) શિક્ષણનો

(D) રમતનો

જવાબ : (B) મતનો

(19) બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?

(A) દિવ્યાંગ માટે

(B) પૈસાદાર માટે

(C) વકીલ માટે

(D) શિક્ષક માટે

જવાબ : (A) દિવ્યાંગ માટે

(20) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

(A) ચીનમાં

(B) રશિયામાં

(C) બ્રાઝિલમાં

(D) ભારતમાં

જવાબ : (D) ભારતમાં

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati (21 To 25)

(21) એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય?

(A) સ્વતંત્રતાના

(B) શોષણ વિરોધીના

(C) સમાનતાના

(D) શિક્ષણના

જવાબ : (C) સમાનતાના

(22) દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?

(A) સાક્ષરતાદિન

(B) બાલદિન

(C) મહિલા વિકાસદિન

(D) સમાનતાદિન

જવાબ : (B) બાલદિન

Std 7 Social Science Chapter 15 Mcq Gujarati
Std 7 Social Science Chapter 15 Mcq Gujarati

(23) નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે?

(A) રશિયા

(B) ભારત

(C) ગ્રેટ બ્રિટન

(D) યુ.એસ.એ.

જવાબ : (B) ભારત

(24) ……………. એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે.

(A) તાલુકા પંચાયત

(B) જિલ્લા પંચાયત

(C) વિધાનસભા

(D) ગ્રામપંચાયત

જવાબ : (D) ગ્રામપંચાયત

(25)  ……………. એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે.

(A) તાલુકા પંચાયત

(B) જિલ્લા પંચાયત

(C) સંસદ

(D) વિધાનસભા

જવાબ : (C) સંસદ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 15 Mcq Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top