Std 7 English Sem 1 Unit 1 Spelling | ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 1 સ્પેલિંગ

Std 7 English Sem 1 Unit 1 Spelling
Std 7 English Sem 1 Unit 1 Spelling

Std 7 English Sem 1 Unit 1 Spelling. ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 1 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

ધોરણ :7
વિષય :અંગ્રેજી
એકમ : 1VINI’S SMILE
સત્ર :પ્રથમ

Std 7 English Sem 1 Unit 1 Spelling (1 To 10)

(1) little one (લિટલ વન) નાનું બાળક

(2) to buy (ટૂ બાઇ) ખરીદવું

(3) to catch (ટૂ કૅચ) પકડવું, ઝીલવું

(4) kite (કાઇટ) પતંગ

(5) butterfly (બટરફ્લાઇ) પતંગિયું

(6) whistle (વિસલ) સિસોટી

(7) to fly (ટૂ ફ્લાઇ) ઊડવું, ઉડાડવું

(8) to blow (ટૂ બ્લો) ફૂંકવું, વગાડવું

(9) bell (બેલ) ઘંટ

(10) to ring (ટૂ રિંગ) વગાડવું

Std 7 English Sem 1 Unit 1 Spelling (11 To 20)

(11) song (સૉન્ગ) ગીત

(12) to sing (ટૂ સિંગ) ગાવું

(13) word (વર્ડ) શબ્દ

(14) to read (ટૂ રીડ) વાંચવું

(15) picture (પિકચર) ચિત્ર

(16) to draw (ટૂ ડ્રો) દોરવું

(17) thing (થિંગ) વસ્તુ

(18) to know (ટુ નો) જાણવું

(19) birthday (બર્થડે) જન્મદિવસ, વર્ષગાંઠ

(20) to gift (ટૂ ગિફ્ટ) ભેટ આપવી

Std 7 English Sem 1 Unit 1 Spelling (21 To 30)

(21) beautiful (બ્યુટિફુલ) સુંદર

(22) unique (યૂનીક) અદ્વિતીય, વિરલ

(23) soft seat (સૉફ્ટ સીટ) પોચી બેઠક

(24) rear (રિઅર) પાછલું, પાછળનું

(25) view (વ્યૂ) દશ્ય

(26) mirror (મિરર) અરીસો

(27) to feel proud (ટૂ ફીલ પ્રાઉડ) ગર્વ અનુભવવો

(28) to place (ટ પ્લેસ) મૂકવું

(29) foot (ફુટ) પગ

(30) left (લેફ્ટ) ડાબો

Std 7 English Sem 1 Unit 1 Spelling (31 To 40)

(31) to yell (ટૂ યેલ) બુમ પાડવી

(32) faster and faster (ફાસ્ટર એન્ડ ફાસ્ટર) વધારે ઝડપથી

(33) river bank (રિવર બૅન્ક) નદીકિનારો

(34) to enjoy (ટૂ ઇન્જૉઇ) આનંદ માણવો

(35) to ride (રાઇડ) સવારી કરવી

(36) rough (રફ) ખરબચડો, ખાડાટેકરાવાળો

(37) path (પાથ) રસ્તો

(38) top speed (ટૉપ સ્પીડ) સર્વોચ્ચ ગતિ

(39) to notice (ટૂ નોટિસ) ધ્યાનમાં આવવું

(40) near (નિઅર) નજીક

Std 7 English Sem 1 Unit 1 Spelling (41 To 50)

(41) to push (ટૂ પુશ) ધકેલવું, દબાવવું

(42) Lo and behold ! (લો ઍન્ડ બિહોલ્ડ) જુઓ તો ખરા !

(43) wheel (વીલ) પેડું

(44) to start ( ટૂ સ્ટાર્ટ) શરૂ થવું

(45) to rotate (ટૂ રોટેટ) ધરીની આસપાસ ફરવું

(46) thrilled (થ્રિલ્ડ) રોમાંચિત થયું

(47) to pedal (ટૂ પેડલ) પેડલ મારવું

(48) strength (સ્ટ્રેગ્થ) તાકાત, શક્તિ

(49) a miracle (મિરકલ) ચમત્કાર

(50) front (ફ્રન્ટ) આગળનું

Std 7 English Sem 1 Unit 1 Spelling (51 To 60)

(51) to rise (ટૂ રાઇઝ) ઊંચે જવું, ઊગવું કે ઊભા થવું

(52) from the ground (ફ્રોમ ધ ગ્રાઉન્ડ) જમીન પરથી

(53) over the river (ઓવર ધ રિવર) નદી ઉપરથી

(54) boat (બોટ) હોડી

(55) to turn (ટૂ ટર્ન) ફેરવવું

(56) handle (હૅન્ડલ) હાથો

(57) towards (ટવૉર્ડઝ) ની તરફ

(58) village (વિલિજ) ગામ

(59) leaf (લીફ) પાંદડું

(60) roof (રૂફ) છાપરું, છત

Std 7 English Sem 1 Unit 1 Spelling (61 To 70)

(61) to clean (ટૂ ક્લીન) સાફ કરવું

(62) to think (ટૂ ર્થિક) વિચારવું

(63) farm (ફાર્મ) ખેતર

(64) field (ફિલ્ડ) ખેતર, મેદાન

(65) flock of birds (ફ્લૉક ઑવ બર્ડ્ઝ) પક્ષીઓનું ટોળું

(66) way (વે) રસ્તો

(67) to apply (ટુ અપ્લાઇ) લગાડવું

(68) to stop (ટૂ સ્ટૉપ) અટકવું, થોભવું

(69) to close (ટૂ ક્લોઝ) બંધ કરવું

(70) to hold (ટુ હોલ્ડ) પકડવું

Std 7 English Sem 1 Unit 1 Spelling (71 To 78)

(71) tightly (ટાઇટલિ) મજબૂતાઈથી

(72) to cry out (ટૂ ક્રાઇ આઉટ) ચીસ પાડવી

(73) God (ગૉડ) ભગવાન

(74) dream (ડ્રીમ) સ્વપ્ન

(75) to look into (ટૂ લુક ઈન્ટુ) માં જોવું

(76) forever (ફરેવર) હંમેશને માટે

(77) to promise (ટૂ પ્રૉમિસ) વચન આપવું

(78) to smile (ટૂ સ્માઇલ) સ્મિત કરવું, હસવું

Also Read :

Std 7 English Sem 1 Unit 2 Spelling