Std 6 English Sem 2 Unit 4 Spelling | ધોરણ 6 અંગ્રેજી સેમ 2 એકમ 4 સ્પેલિંગ

Std 6 English Sem 2 Unit 4 Spelling
Std 6 English Sem 2 Unit 4 Spelling

Std 6 English Sem 2 Unit 4 Spelling | ધોરણ 6 અંગ્રેજી સેમ 2 એકમ 4 સ્પેલિંગ

Std 6 English Sem 2 Unit 4 Spelling. ધોરણ 6 અંગ્રેજી સેમ 2 એકમ 4 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

(1) choosing (ચૂઝિંગ) પસંદગી

(2) ball (બૉલ) દડો

(3) cake (કેક) કેક

(4) nice (નાઇસ) સરસ

(5) to take (ટૂ ટેક) લેવું

(6) cat (કેટ) બિલાડી

(7) soft (સૉફ્ટ) પોચું, નરમ

(8) to think (ટૂ ર્થિક) લાગવું, વિચારવું

(9) rose (રોઝ) ગુલાબ

(10) sweet (સ્વીટ) મીઠું, સરસ

Std 6 English Sem 2 Unit 4 Spelling (11 To 30)

(11) to suppose (ટૂ સપોઝ) લાગવું, માનવું

(12) book (બુક) પુસ્તક

(13) picture (પિક્ચર) ચિત્ર

(14) to look (ટૂ લુક) જોવું

(15) egg (એગ) ઈંડું

(16) lazy (લેઝિ) આળસુ

(17) idle (આઇડલ) નવરું, બેકાર

(18) to move (ટૂ મૂવ) ફરવું

(19) walk (વૉક) ચાલવું

(20) to stop (ટૂ સ્ટૉપ) થોભવું, ઊભા રહેવું

(21) way (વે) રસ્તો

(22) rest (રેસ્ટ) આરામ

(23) hen (હેન) મરઘી

(24) grass (ગ્રાસ) ઘાસ

(25) thought (think નું ભૂતકાળ) (થૉટ) વિચાર્યું

(26) lucky (લકિ) નસીબદાર

(27) rich (રિચ) ધનવાન

(28) to understand (ટૂ અન્ડરસ્ટેન્ડ) સમજવું

(29) to laugh (ટૂ લાફ) હસવું

(30) to explain (ટૂ ઇક્સપ્લેન) સમજાવવું, ખુલાસો કરવો

Std 6 English Sem 2 Unit 4 Spelling (31 To 46)

(31) to listen (ટૂ લિસન) સાંભળવું

(32) pocket (પૉકિટ) ખિસ્સું

(33) warm (વૉર્મ) ગરમ

(34) chick (ચિક) મરઘીનું બચ્ચું

(35) to sell (ટૂ સેલ) વેચવું

(36) servant (સર્વન્ટ) નોકર

(37) to serve (ટૂ સર્વ) ચાકરી કરવી, સેવા કરવી

(38) fast (ફાસ્ટ) ઝડપથી

(39) wonderful (વન્ડરફુલ) અદ્ભુત

(40) to slip (ટૂ સ્લિપ) લપસી જવું, સરકી જવું

(41) finger (ફિંગર) આંગળી

(42) broken (બ્રોકન) તૂટેલું

(43) poor (પુઅર) ગરીબ

(44) to try (ટૂ ટ્રાઇ) પ્રયત્ન કરવો

(45) luck (લક) નસીબ, ભાગ્ય

(46) perhaps (પરહેપ્સ) કદાચ

Also Read :

Std 6 English Sem 2 Unit 5 Spelling

Spread the love
error: Content is protected !!
Scroll to Top