Std 10 English Unit 4 Spelling (ધોરણ 10 અંગ્રેજી એકમ 4 સ્પેલિંગ)

Std 10 English Unit 4 Spelling

Std 10 English Unit 4 Spelling. ધોરણ 10 અંગ્રેજી એકમ 4 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 10 English Unit 4 Spelling in Gujarati.

ધોરણ :10
વિષય :અંગ્રેજી
એકમ : 4A Wonderful Creation
સ્પેલિંગ 48

Std 10 English Unit 4 Spelling (1 To 10)

(1) wonderful (વન્ડરફુલ) અદ્ભુત

(2) creation (ક્રીએશન) રચના, સર્જન

(3) extremely (ઇક્સટ્રીમલિ) ખૂબ જ

(4) busy (બિઝિ) વ્યસ્ત

(5) overtime (ઓવરટાઇમ) કામના નિયત સમય પછી

(6) concentration (કૉન્સેન્ટ્રેશન) એકાગ્રતા

(7) angel (એન્જલ) દેવદૂત

(8) to appear (ટૂ અપિઅર) હાજર થવું

(9) to comment (ટૂ કૉમેન્ટ) ટીકા-ટિપ્પણી કરવી

(10) to create (ટૂ ક્રીએટ) સર્જન કરવું

Std 10 English Unit 4 Spelling (11 To 20)

(11) creature (ક્રીચર) પ્રાણી

(12) details (ડીટેલ્ઝ) વિગતો

(13) curious (ક્યુરિઅસ) ઉત્સુક, આતુર

(14) moveable (મુવેબલ) હલનચલન થાય તેવું

Std 10 English Unit 4 Spelling
Std 10 English Unit 4 Spelling

(15) replaceable (રિપ્લેસેબલ) બદલી શકાય તેવું

(16) lap (લૅપ) ખોળો

(17) to disappear (ટૂ ડિસઅપિઅર) અદૃશ્ય થઈ જવું

(18) to endow (ટૂ ઇન્ડાઉ) આપવું

(19) to cure (ટૂ ક્યુઅર) ઉપચાર કરવો, રોગ મટાડવો

(20) available (અવેલેબલ) સુલભ, ઉપલબ્ધ

Std 10 English Unit 4 Spelling (21 To 30)

(21) mighty (માઇટિ) ખૂબ

(22) impossible (ઇમ્પૉસિબલ) અશક્ય

(23) task (ટાસ્ક) કાર્ય, કામ

(24) to suppose (ટૂ સપૉઝ) ધારવું

(25) problem (પ્રૉબ્લમ) સમસ્યા

(26) puzzled (પઝલ્ડ) મૂંઝાયેલું

(27) standard (સ્ટેન્ડર્ડ) આદર્શ, પ્રમાણભૂત

(28) to utter (ટૂ અટર) બોલવું

(29) secret (સિક્રિટ) ગુપ્ત

(30) to request (ટૂ રિક્વેસ્ટ) વિનંતી કરવી

Std 10 English Unit 4 Spelling (31 To 40)

(31) trouble (ટ્રબલ) ત્રાસ, શ્રમ

(32) to refuse (ટૂ રિફ્યુઝ) ના પાડવી

(33) to heal (ટૂ હીલ) મટાડવું, સાજું કરવું

(34) to manage (ટૂ મૅનિજ) સંભાળવું

Std 10 English Unit 4 Spelling

(35) irritated (ઇરિટેટિડ) ચીડાયેલું

(36) tough (ટફ) ભારે સહનશક્તિવાળું, ખડતલ

(37) excited (ઇક્સાઇટિડ) ઉત્તેજિત

(38) to endure (ટૂ ઇન્ડ્યુઅર) સહન કરવું

(39) to reason (ટૂ રીઝન) બુદ્ધિપૂર્વક વિચારવું

(40) to compromise (ટૂ કૉમ્પ્રમાઇઝ) તડજોડ કે સમાધાન કરવું

Std 10 English Unit 4 Spelling (41 To 48)

(41) to be impressed (ટૂ બી ઇમ્પ્રેસ્ડ) પ્રભાવિત થવું

(42) to leak (ટૂ લીક) ચૂવું, ગળવું

(43) miracle (મિરકલ) ચમત્કાર

(44) unique (યૂનિક) અજોડ, અનુપમ

(45) pain (પેન) વેદના

(46) pride (પ્રાઇડ) ગર્વ

(47) disappointment (ડિસપૉઇન્ટમન્ટ) નિરાશા

(48) loneliness (લોન્લિનિસ) એકલાપણું

Also Read :

ધોરણ 10 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ