ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 8 । Bharat Nu Bandharan Mcq Quiz

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 8
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 8

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 8, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતનું બંધારણ
ક્વિઝ નંબર8
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજયો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય?

#2. ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે?

#3. 42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,………

#4. જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે?

#5. ભારતના સંવિધાનમાં “રાજય” ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?

#6. કયાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી?

#7. બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?

#8. જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠક બોલાવે છે. ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે?

#9. કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે?

#10. નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે?

#11. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું?

#12. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશ્નરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

#13. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરીયાદની તપાસ અને પૂછપરછ………..

#14. માન.રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે?

#15. કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજયોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ?

#16. “સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

#17. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “Sine die” નો અર્થ શું છે?

#18. બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-૩માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો?

#19. રાજયપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે?

#20. વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે?

#21. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારક્તા ગુમાવે છે?

#22. બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?

#23. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે?

#24. રાષ્ટ્રપનિા મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચુંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ?

#25. “પુરૂષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે” આ બાબત ભારતના બંધારણના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે? .

#26. આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન લેવામાં આવી હતી?

#27. માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ……….

#28. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે?

#29. બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?

#30. ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે?

#31. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે?

#32. ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા થઈ હતી?

#33. ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?

#34. સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ?

#35. ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે?

#36. સંસદમાં શેનો સમાવેશ થાય છે?

#37. લોકસભામાં “શૂન્ય કાળનો” મહત્તમ સમયગાળો કેટલો હોય છે?

#38. બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.

#39. લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા?

#40. ભારતના સંવિધાનમાં “જાહેર આરોગ્ય અને સ્વચ્છતા” નો સમાવેશ કઈ યાદીમાં થયો છે?

#41. ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે?

#42. રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?

#43. નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?

#44. 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે?

#45. “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી – તંત્રથી અલગ કરવા રાજય પગલાં ભરશે” આ જોગવાઈ કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

#46. દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજયની સરકાર હેઠળ ઓછામાં ઓછા………..વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ.

#47. લઘુમતિઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર………….

#48. લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે?

#49. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન-જાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે?

#50. મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42 માં બંધારણીય સૂધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 7

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 9

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top