ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2। Bharat No Sanskrutik Varso Mcq Quiz

Spread the love

ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2
ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2

ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2, Bharat No Sanskrutik Varso Mcq Quiz, Bharat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતની કલા, સંસ્કૃતિ અને વારસો
ક્વિઝ નંબર 2
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ‘સાહિત્ય અકાદમી’નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે?

#2. નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે?

#3. શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે?

#4. વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી ક્યું પુસ્તક લખાયેલ છે?

#5. ભારત મુનિ કૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે?

#6. ક્યા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે?

#7. નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?

#8. નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે?

#9. દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે?

#10. કાલા ઘોડા આર્ટ ફેસ્ટીવલ ક્યા સ્થળે આયોજિત કરવામાં આવે છે?

#11. નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે?(1) ઉસ્તાદ અલ્લારખા (2) ઝાકીર હુસેન (3) રવિશંકર (4) શિવકુમાર શર્મા

#12. ‘નોગક્રેમ ડાન્સ’ નો તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?

#13. આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા’ છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?

#14. કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?

#15. લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે?

#16. હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?

#17. રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?

#18. કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે?

#19. ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થયેલ હતું?

#20. નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી?

#21. ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે?

#22. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?

#23. નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?

#24. પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?

#25. નીચે પૈકી ક્યું વાદ્ય તંતુવાદ્ય છે?

#26. પંજાબનું ‘‘જંગલ’’ કઈ કળા / પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે?

#27. પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ ક્યા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે?

#28. ‘વિશાખા’ નો તહેવાર ક્યા રાજ્યમાં ઉજવાય છે?

#29. વર્ષ 2016ના યુનેસ્કો દ્વારા ક્યા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી?

#30. “બનીઠની” કઈ કળાની એક શૈલી છે?

#31. તાંજોરના મંદિરમાં ક્યા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે?

#32. ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ’ના લેખક કોણ?

#33. નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે?

#34. રાજા રવીવમાં ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે?

#35. ગીડ્ડા (Gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે?

#36. રાગિણી કયા રાજયની લોકપ્રિય ગીત શૈલી છે?

#37. સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે?

#38. ચકમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજયમાં વસે છે?

#39. ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?

#40. “કાલબેલિયા’’ કયા રાજયનું નૃત્ય છે?

#41. નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે?

#42. પાઝહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ નીચે પૈકી કયાં આવેલું છે?

#43. નીચે પૈકી કોણે “હૈન્દવે ધર્મોદ્વારક” ની ઉપાધી મેળવી હતી?

#44. ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે?

#45. કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે?

#46. ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે?

#47. નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો?

#48. અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે?

#49. નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે?

#50. નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે?

Previous
Finish
  • નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top