ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz । Std 8 Social Science Unit 15 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 8 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 15ભારતીય બંધારણ
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?

#2. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

#3. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?

#4. સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?

#5. આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?

#6. બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?

#7. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

#8. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

#9. બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?

#10. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

#11. 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

#12. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

#13. કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ………..

#14. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

#15. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?

#16. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

#17. ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?

#18. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?

#19. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

#20. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

#21. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?

#22. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?

#23. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

#24. બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?

#25. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?

#26. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

#27. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?

#28. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

#29. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?

#30. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top