ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz । Std 8 Science Unit 10 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 8 Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 8 Science Chapter 10 Mcq Quiz, Std 8 Science Chapter 10 Mcq Test, Std 8 Science Chapter 10 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 10ધ્વનિ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી ક્યા સ્વરૂપના માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?

#2. શરીરના કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ………..

#3. ધ્વનિની પ્રબળતા ઘટાડવા તમે શું કરશો?

#4. ધ્વનિની પ્રબળતા…………એકમમાં દર્શાવાય છે.

#5. સાઈકલની ઘંટડીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?

#6. વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?

#7. ધ્વનિની પ્રબળતા શાના દ્વારા નક્કી કરવામાં આવે છે?

#8. અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે?

#9. માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને………… કહે છે.

#10. કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનોની સંખ્યાને ……… કહે છે.

#11. શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?

#12. 1 હટર્ઝ =…………………

#13. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ……..છે.

#14. ધ્વનિની પીચ……… ઉપર આધારિત હોય છે.

#15. એક લોલક 5 સેકન્ડમાં 20 વાર આંદોલન કરે છે, તો તેનો આવર્તકાળ કેટલો હોય?

#16. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ………. mm લાંબા હોય છે

#17. પુરૂષ અને સ્ત્રીના ધ્વનિને કઈ બાબત થી અલગ કરી શકાય છે?

#18. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને…………કહે છે.

#19. શાળાના ઘંટનો અવાજ શાના કારણે પેદા થાય છે?

#20. નગારામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?

#21. ધ્વનિની પ્રબળતાનું માપન કયા એકમમાં થાય છે?

#22. ધ્વનિ પ્રદૂષણ કોના માટે નુકશાનકારક છે?

#23. સિસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?

#24. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ………. mm લાંબા હોય છે

#25. કાનનો પડદોએ……. નો ભાગ છે.

#26. ધ્વનિ ……… માં પ્રસરી શકે છે.

#27. ધ્વનિએ શું છે ?

#28. અલ્ટ્રાસાઉન્ડના કંપનની આવૃત્તિ કેટલી હોય છે?

#29. કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય છે?

#30. ધ્વનિના કંપનનો કંપવિસ્તાર વધારે હોય તો……

#31. ધ્વનિ ………. માં પ્રસરણ પામતો નથી.

#32. પદાર્થની ઉપર – નીચે કે આગળ – પાછળ થતી ઝડપી ગતિને …….. કહે છે.

#33. તંબૂરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે?

#34. ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરૂષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે?

#35. સ્વરપેટીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે?

#36. ધ્વનિની પ્રબળતા………ના સમપ્રમાણ છે.

#37. તંદુરસ્ત મનુષ્યના સામાન્ય શ્વાસના ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે?

#38. મનુષ્યમાં સ્વરપેટીનું કાર્ય જણાવો.

#39. હવાના સ્તંભના કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરતું રસોડામાં ઉપયોગી સાધન કયું છે?

#40. 20000 Hz થી વધારે આવૃત્તિવાળો ધ્વનિ કોણ સાંભળી શકે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top