ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 8 Science Unit 6 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 8 Science Unit 6 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 8 Science Chapter 6 Mcq Quiz, Std 8 Science Chapter 6 Mcq Test, Std 8 Science Chapter 6 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 6પ્રાણીઓમાં પ્રજનન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેના વિધાનો માટે શું કહી શકાય ? (૧) સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનીંગ ઈયાન વિલ્મટને કર્યું. (૨) ક્લોનીંગ કરેલા ઘેટા નું મૃત્યુ હૃદય રોગના કારણે થયું.

#2. દુકાનમાં વેચાતા ઇંડા વિશે શું કહી શકાય ?

#3. હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય ?

#4. નીચેના વિધાનો માટે શું કહી શકાય ? (1) ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. (2) ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે.

#5. લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે ?

#6. શુક્રપિંડ માં ઉત્પન્ન થતાં નરજનન કોષને શું કહે છે ?

#7. ભ્રૂણ ની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઇ શકે છે તેને શું કહેવાય ?

#8. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે ?

#9. નીચે પૈકી ફલન ની રીતે અલગ પડતું પ્રાણી જણાવો.

#10. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલ નું પુખ્ત માં રૂપાંતરણ પામવાની ક્રિયાને……….કહે છે.

#11. ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે ?

#12. શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે ?

#13. અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે ?

#14. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો.

#15. નીચેનામાંથી શું સાચું નથી ?

#16. અંડપિંડ માં ઉત્પન્ન થતા માદા જનન કોષ ને શું કહે છે ?

#17. આકૃતિ શું સૂચવે છે ?

#18. માદા પ્રજનનતંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે ?

#19. શુક્ર કોષમાં પુછડી શું કાર્ય કરે છે ?

#20. શુક્રપિંડ માં ઉત્પન્ન થતાં નરજનન કોષને શું કહે છે ?

#21. નીચે પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી ?

#22. પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે?

#23. ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનની જરૂર કયારે પડે છે ?

#24. નીચેના પૈકી પ્રજનનતંત્રનું કયું અંગ અલગ પડે છે ?

#25. સામાન્ય રીતે યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે ?

#26. નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

#27. IVF નું પૂરું નામ જણાવો.

#28. નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી ?

#29. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#30. નીચે પૈકી સાચું શું છે ? (A) અપત્યપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે. (B) અપત્યપ્રસવી પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે.

#31. હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ?

#32. ભ્રૂણ નો વિકાસ ક્યાં થાય છે ?

#33. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#34. ક્યા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેંકડો અંડ કોષો મુકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઈ શકતા નથી ?

#35. માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે ?

#36. આપેલ ચિત્રો ના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ કયો છે ?

#37. IVF નું પૂરું નામ જણાવો.

#38. ક્લોનીંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય ?

#39. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશે ભાગ જણાવો.

#40. નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી ?

#41. નીચેનામાંથી કયો સજીવ એકકોષી સજીવ છે ?

#42. આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ કયો છે ?

#43. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે ?

#44. જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય ?

#45. સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે ?

#46. ક્લોનીંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય ?

#47. દ્વિભાજન વિશે શું કહી શકાય નહીં ?

#48. માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે ?

#49. નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે ?

#50. માદા પ્રજનનતંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top