ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 1 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 1રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?

#2. દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?

#3. બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?

#4. વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?

#5. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું?

#6. ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?

#7. રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?

#8. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?

#9. ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?

#10. રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી?

#11. કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?

#12. બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?

#13. ચાલુક્યવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

#14. અવંતિ કે ઉજ્જૈનીના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

#15. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

#16. મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?

#17. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?

#18. રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?

#19. કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?

#20. ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?

#21. ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?

#22. મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?

#23. વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?

#24. સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?

#25. આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

#26. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?

#27. પલ્લવવંશની રાજધાની કઈ હતી?

#28. ચોલમંડળની રાજધાની કઈ હતી?

#29. અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?

#30. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

#31. નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?

#32. કોની સભાએ કમીરના યશસ્કરની પસંદગી કરી હતી?

#33. સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?

#34. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો?

#35. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?

#36. બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?

#37. દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?

#38. દેવગિરિ (વર્તમાન સમયમાં દોલતાબાદ) માં કોનું શાસન હતું?

#39. રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?

#40. કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ : 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top