ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11 । Bharat Nu Bandharan Mcq Quiz

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતનું બંધારણ
ક્વિઝ નંબર11
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ – 51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો?

#2. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?

#3. બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે?

#4. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં ક્યા આર્ટીકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે?

#5. ‘NITI’ આયોગનું સંપૂર્ણ નામ શું છે?

#6. બંધારણમાં કેટલી અનુસૂચિઓ (Schedules) આમેજ કરવામાં આવેલી છે?

#7. રાજય, છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો?

#8. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંબ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

#9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે?

#10. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે?

#11. કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય?

#12. 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા?

#13. રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે?

#14. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે?

#15. મા.ગર્વનરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે?

#16. હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે?

#17. જુવેનાઈલ જસ્ટીસ (કેર અન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે?

#18. સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બન્ને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે?

#19. નામ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે?

#20. “ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ’ આ બાબત ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?

#21. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ……………..માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

#22. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા?

#23. લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’………………….સાથે સરખાવ્યા છે.

#24. રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ “અનુચ્છેદ-43બ” વર્ષ 2011 માં ઉમેરવામાં આવેલ છે કે રાજયો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે?

#25. રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

#26. ‘નાગરિકત્વ’ની સમજૂતી ભારતના બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?

#27. મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે?

#28. “એમિક્સ ક્યુરી”નો અર્થ શું થાય છે?

#29. ભારતમાં બંધારણમાં “મૂળભૂત અધિકારો”નું તત્વ ક્યા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે?

#30. નાણા બીલ (Money Bill) કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે?

#31. “ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી’ આ જોગવાઈ બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

#32. ચૂંટણી દરમ્યાન પ્રતીકની ફાળવણી કોણ કરે છે?

#33. રાજકીય હકોમા ક્યા અધિકારોનો સમાવેશ થાય છે?

#34. ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

#35. સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજુ કરી શકાતું નથી?

#36. “સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનાં રીપોર્ટ માન.રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવાની’” જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?

#37. 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો?

#38. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું?

#39. જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?

#40. ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને ક્યા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલી છે?

#41. બંધારણના આમુખમાં ક્યો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો?

#42. રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો?

#43. ક્યા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે?

#44. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના ક્યા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે?

#45. ‘એમિક્સ ક્યુરી’નો અર્થ શું થાય છે?

#46. ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે?

#47. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

#48. સંવિધાનના આર્ટીકલ 40 (Article-40) માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે?

#49. રાજ્યસભાનાં સદસ્યની મુદ્દત કેટલી હોય છે?

#50. PIL (પી.આઈ.એલ.) શું છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 10

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12

error: Content is protected !!
Scroll to Top