
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 2 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? (P) જમ્મુ અને કાશ્મીર (Q) સિક્કિમ (R) અરુણાચલ પ્રદેશ (S) હિમાચલ પ્રદેશ
#2. હૈદ્રાબાદ કઈ નદીના કિનારે આવેલું છે?
#3. સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?
#4. 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે?
#5. નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે?
#6. ભારતનું ક્યું નવું રાજ્ય-2014માં બન્યું?
#7. વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે?
#8. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે?
#9. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે?
#10. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની વસતી કેટલી છે?
#11. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે?
#12. ‘ભારતનો સંત્રી’ એટલે શું?
#13. નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે?
#14. …………….થી કર્કકૃત પસાર થતો નથી.
#15. ભારત…………….ની વચ્ચે આવે છે.
#16. બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલ છે?
#17. દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઈ છે?
#18. મુનાર હિલસ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે?
#19. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે?
#20. ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે?
#21. ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી?
#22. ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?
#23. ઝારખંડ રાજયોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી?
#24. ભારતમાં કેસર ની ખેતી ક્યા થાય છે?
#25. નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે?
#26. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે?
#27. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે?
#28. કસ્તૂરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે?
#29. એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી?
#30. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે?
#31. કેરળ રાજયમાં કયું અભયારણ્ય આવેલું છે?
#32. માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી ક્યું શહેર જાણીતું છે?
#33. ક્યા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે?
#34. ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે?
#35. ભારતમાં મેન્ગ્રવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રવ ક્ષેત્રના કેટલા ટકા છે?
#36. કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે?
#37. ભારતમાં એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ શું છે?
#38. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે?
#39. રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે?
#40. 2011 વસતી ગણતરી મુજબ ભારતની વસતી ગીચતા કેટલી હતી?
#41. ‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે?
#42. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું?
#43. ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે?
#44. અફીણની ખેતી ક્યાં થાય છે?
#45. માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં ‘બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ’ ની રચના શાના માટે કરવામાં આવેલ?
#46. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે?
#47. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?
#48. તિરુવઅનંપપુરનું જુનું નામ શું હતું?
#49. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે?
#50. દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




