
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
| ક્વિઝ નંબર | 2 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે?
#2. નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી?
#3. ‘જય જય ગરવી ગુજરાત’ના રચયિતા કવિ કોણ?
#4. સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે?
#5. દિવાળીબેન ભીલનું નામ ક્યા સંગીત સાથે જોડવામાં આવે છે?
#6. ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
#7. હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?
#8. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ‘ભોજક’ માંથી ‘સુંદરી’ બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
#9. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે?
#10. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું?
#11. ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
#12. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?
#13. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.
#14. આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય?
#15. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો?
#16. ‘ઝંડા-ઝુલણ’ સાથે કઈ કળા જોડાયેલી છે?
#17. જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
#18. ત્રણ પ્રવેશ દ્વારોવાળી વાવને કહેવાય છે?
#19. સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે?
#20. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
#21. ‘પિઠોરા’ શું છે?
#22. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે?
#23. મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે?
#24. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
#25. સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની…………શૈલીનો છે.
#26. મલ્લિકા સારાભાઈ ક્યા નૃત્યના જ્ઞાતા છે?
#27. એલિસબ્રીજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે?
#28. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે?
#29. ‘ભારતના માંચેસ્ટર’ તરીકે ગુજરાતનું ક્યું શહેર પ્રસિદ્ધ હતું?
#30. નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી’ બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો.
#31. ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર નીચે આપેલા તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે? (1) દશેરા (2) હોળી (3) ગણેશચતુર્થી (4) ગુરુપૂર્ણિમા (5) રક્ષાબંધન
#32. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?
#33. મકરસંક્રાંતિનો અર્થ શું છે?
#34. “વેશ” સાથે કોનું નામ સંકળાયેલું છે?
#35. મોઢેરાંનું સૂર્યમંદિર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#36. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે?
#37. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી?
#38. યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે?
#39. બચુભાઈ રાવત ક્યા સામયિક સાથે સંકળાયેલા હતા?
#40. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે?
#41. કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે?
#42. તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
#43. સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યું?
#44. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો.
#45. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ?
#46. ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?
#47. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.
#48. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’ ક્યા વિદ્વાનોએ તૈયાર કરેલ?
#49. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું?
#50. માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 3




