ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz । Std 6 Science Unit 2 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 6 Science Unit 2 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 6 Science Chapter 2 Mcq Quiz, Std 6 Science Chapter 2 Mcq Test, Std 6 Science Chapter 2 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 2વસ્તુઓનાં જૂથ બનાવવા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓનું સાચું જૂથ કયું છે?

#2. નીચેના પૈકી કાગળમાંથી બનાવેલી વસ્તુઓનું જૂથ કયું છે?

#3. પૂજા તેના ખાનામાં રહેલ વસ્તુઓને બે અલગ જૂથમાં ગોઠવવા માંગે છે તો તેને નીચેનામાંથી અલગ પડતી વસ્તુ શોધવામાં મદદ કરો.

#4. અહી આપેલ મિશ્રણના ઉદાહરણમાંથી અલગ પડે છે?

#5. સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરતાં…………….

#6. જે પદાર્થોમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઇ શકે તેવા પદાર્થોને શું કહેવાય?

#7. આપણે એકબીજાને હવાના માધ્યમથી જોઈ શકીએ છીએ કારણ કે હવા…………..છે.

#8. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?

#9. પાણીના વધવાની સાથે પાણીમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા………….

#10. ગુણધર્મની દૃષ્ટિએ અલગ હોય તેવો પદાર્થ જણાવો.

#11. ખુરશી બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે?

#12. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?

#13. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?

#14. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?

#15. નાનાં બાળકોની દવા માટે વપરાતી ‘સીરપ’ ની બોટલનો કાચ કયો ગુણધર્મ ધરાવે છે?

#16. પારભાસક પદાર્થોનું જૂથ જણાવો.

#17. પૂજા નીચેનામાંથી ચમક ધરાવતી વસ્તુ પસંદ કરે છે તો તે કઈ હશે?

#18. જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય?

#19. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?

#20. કુસુમબેનના ઘરની બારી બંધ છે છતાં બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે બારી કયા જૂથમાં આવશે?

#21. શરબતમાં ઓગળેલી ખાંડને શું કહેવાય?

#22. કયું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે?

#23. જે પદાર્થો પાણીમાં ઓગળતા ન હોય તે પદાર્થોને…………..કહેવાય.

#24. મીઠું, સાકર, ખાંડ, ગંધક – આમાંથી શું સુસંગત નથી?

#25. પાણીમાં સાકર ઓગળે છે. આમાં પાણીને શું કહેવાય?

#26. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?

#27. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?

#28. બાથરૂમની બારીમાં વર્ષ કાચ સામાન્ય રીતે કેવો હોય છે?

#29. નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું કયું જૂથ સાચું છે?

#30. નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ન લાવી શકાય?

#31. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?

#32. દિલ્લીમાં સવારમાં ખૂબ જ ઘુમ્મસ હોવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તમે ધુમ્મસને શું કહેશો?

#33. ચાંદી માટે શું સાચું નથી?

#34. જે વસ્તુ ‘ધાતુ’ માંથી બનેલી હોય તે……………….

#35. તમે અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકો છો પરંતુ તેની પાછળ રહેલ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે……..

#36. તમે તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે કયા જૂથમાં દર્શાવેલ ખોરાક નિયમિત લેશો?

#37. નીચે આપેલાં ચિત્રોમાંથી કઈ વસ્તુ ચામડાની બનેલી છે?

#38. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?

#39. નીચેનામાંથી કયો. પાણી ઉપર તરે છે?

#40. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top