7 Janaral Nolej Mcq Gujarati (જનરલ નોલેજ MCQ)

7 Janaral Nolej Mcq Gujarati
7 Janaral Nolej Mcq Gujarati

7 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :જનરલ નોલેજ
ભાગ :7
MCQ :301 થી 350

7 Janaral Nolej Mcq Gujarati (301 To 310)

(301) વારાણસી (ઉત્તર પ્રદેશ) માં કયું અભયારણ્ય આવેલું છે?

(A) ઘટપ્રભા

(B) જલદાપાડા

(C) ચંદ્રપ્રભા

(D) પેરિયાર

ઉત્તર : (C) ચંદ્રપ્રભા

(302) શાહડોલ (મધ્ય પ્રદેશ) માં કયો નૅશનલ પાર્ક આવેલો છે?

(A) બાંધવગઢ

(B) સોનગઢ

(C) કાન્હા

(D) શિવપુરી

ઉત્તર : (A) બાંધવગઢ

(303) બંડીપુર નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) બેંગલૂરુ (કર્ણાટક)

(B) મૈસૂર (કર્ણાટક)

(C) ભરતપુર (રાજસ્થાન)

(D) બેલગામ (કર્ણાટક)

ઉત્તર : (B) મૈસૂર (કર્ણાટક)

(304) પલામૂ વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) બસ્તર (છત્તીસગઢ)

(B) ચંદ્રપુર (મહારાષ્ટ્ર)

(C) હઝારીબાગ (ઝારખંડ)

(D) ડાલ્ટનગંજ (ઝારખંડ)

ઉત્તર : (D) ડાલ્ટનગંજ (ઝારખંડ)

(305) મુડુમલાઈ અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) ચેન્નઈ (તમિલનાડુ)

(B) જલપાઇગુડી (પશ્ચિમ બંગાળ)

(C) નીલગિરિ (તમિલનાડુ)

(D) બેલગામ (કર્ણાટક)

ઉત્તર : (C) નીલગિરિ (તમિલનાડુ)

(306) ઘટપ્રભા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) વારાણસી (ઉત્તર પ્રદેશ)

(B) બેલગામ (કર્ણાટક)

(C) જોરહાટ (અસમ)

(D) બેંગલુરુ (કર્ણાટક)

ઉત્તર : (B) બેલગામ (કર્ણાટક)

(307) ચેન્નઈ (તમિલનાડુ) માં કયો નૅશનલ પાર્ક આવેલો છે?

(A) નવેગાંવ

(B) મેલાપટુ

(C) શિવપુરી

(D) ગીંડી

ઉત્તર : (D) ગીંડી

(308) કાન્હા નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) મંડલા (મધ્ય પ્રદેશ)

(B) ચંદ્રપુર (મહારાષ્ટ્ર)

(C) નેલ્લૂર (આંધ્ર પ્રદેશ)

(D) લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ)

ઉત્તર : (A) મંડલા (મધ્ય પ્રદેશ)

(309) નગરહોલ નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) મૈસૂર (કર્ણાટક)

(B) ગંગટોક (સિક્કિમ)

(C) કૂર્ગ (કર્ણાટક)

(D) ઇડક્કી (કેરલ)

ઉત્તર : (C) કૂર્ગ (કર્ણાટક)

(310) સિમ્લીપાલ વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) નાગપુર (મહારાષ્ટ્ર)

(B) બારપેટા (અસમ)

(C) ડાલ્ટનગંજ (ઝારખંડ)

(D) મયૂરભંજ (ઓરિસ્સા)

ઉત્તર : (D) મયૂરભંજ (ઓરિસ્સા)

7 Janaral Nolej Mcq Gujarati (311 To 320)

(311) કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) નેલ્લુર (આંધ્ર પ્રદેશ)

(B) ભરતપુર (રાજસ્થાન)

(C) મૈસૂર (કર્ણાટક)

(D) બેલગામ (કર્ણાટક)

ઉત્તર : (B) ભરતપુર (રાજસ્થાન)

(312) બન્નીરઘટ્ટા નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) ગંગટોક (સિક્કિમ)

(B) મંડલા (મધ્ય પ્રદેશ)

(C) બેંગલુરુ (કર્ણાટક)

(D) મુંબઈ (મહારાષ્ટ્ર)

ઉત્તર : (C) બેંગલુરુ (કર્ણાટક)

(313) દુધવા નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ)

(B) શિવપુરી (મધ્ય પ્રદેશ)

(C) કૂર્ગ (કર્ણાટક)

(D) ચંદ્રપુર (મહારાષ્ટ્ર)

ઉત્તર : (A) લખિમપુર ખેરી (ઉત્તર પ્રદેશ)

(314) નવેગાંવ નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) કૂર્ગ (કર્ણાટક)

(B) ભુવનેશ્વર (ઓરિસ્સા)

(C) નાગપુર (મહારાષ્ટ્ર)

(D) ભંડારા (મહારાષ્ટ્ર)

ઉત્તર : (D) ભંડારા (મહારાષ્ટ્ર)

(315) પંચ નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?

(A) શિવપુરી (મધ્ય પ્રદેશ)

(B) નાગપુર (મહારાષ્ટ્ર)

(C) રામનગર (ઉત્તરાખંડ)

(D) ભરતપુર (મહારાષ્ટ્ર)

ઉત્તર : (B) નાગપુર (મહારાષ્ટ્ર)

(316) શરાવતી અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) શિમોગા (કર્ણાટક)

(B) મૈસૂર (કર્ણાટક)

(C) ઇડક્કી (કેરલ)

(D) શિવપુરી (મધ્ય પ્રદેશ)

ઉત્તર : (A) શિમોગા (કર્ણાટક)

(317) જૂનાગઢ (ગુજરાત) માં કયું અભયારણ્ય આવેલું છે?

(A) સુંદરવન વાઘ અભયારણ્ય

(B) પેરિયાર અભયારણ્ય

(C) ગીર અભયારણ્ય

(D) ઘટપ્રભા પક્ષી અભયારણ્ય

ઉત્તર : (C) ગીર અભયારણ્ય

(318) ડાચીગામ (જમ્મુ અને કશ્મીર) માં કયું અભયારણ્ય આવેલું છે?

(A) જૂલદાપાડા

(B) મુડુમલાઈ

(C) સારિસ્કા

(D) ડાચીગામ

ઉત્તર : (D) ડાચીગામ

(319) પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) મૈસૂર (કર્ણાટક)

(B) શિવપુરી (મધ્ય પ્રદેશ)

(C) ઇડક્કી (કેરલ)

(D) ગુડગાંવ (હરિયાણા)

ઉત્તર : (C) ઇડક્કી (કેરલ)

(320) રણથંભોર વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) ભરતપુર (રાજસ્થાન)

(B) શાહડોલ (મધ્ય પ્રદેશ)

(C) સવાઈ માધોપુર (રાજસ્થાન)

(D) બસ્તર (છત્તીસગઢ)

ઉત્તર : (C) સવાઈ માધોપુર (રાજસ્થાન)

7 Janaral Nolej Mcq Gujarati (321 To 330)

(321) રાજ્યસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ નીચેનામાંથી કોણ છે?

(A) ભારતના રાષ્ટ્રપતિ

(B) ભારતના ઉપરાષ્ટ્રપતિ

(C) સ્પીકર, લોકસભા

(D) વડાપ્રધાન

ઉત્તર : (B) ભારતના ઉપરાષ્ટ્રપતિ

(322) ચિકનગુનિયા રોગ નીચેનામાંથી કોના કારણે થાય છે?

(A) વાઈરસ

(B) બેકટેરિયા

(C) હાડકાંના ઘસારાના કારણે

(D) હીમોગ્લોબીનની ઉણપના કારણે

ઉત્તર : (A) વાઈરસ

(323) પદ્મશ્રી થી ભારતરત્ન પુરસ્કારોને સર્વોત્તમથી ન્યુનતમ માટેના સાચા ક્રમમાં ગોઠવો.

(A) પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, ભારતરત્ન.

(B) ભારતરત્ન, પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ.

(C) પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, ભારતરત્ન.

(D) ભારતરત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી.

ઉત્તર : (D) ભારતરત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી.

(324) ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી?

(A) 182

(B) 172

(C) 162

(D) 152

ઉત્તર : (A) 182

(325) ગુજરાતમાં લોકસભાની બેઠકોની સંખ્યા કેટલી?

(A) 24

(B) 11

(C) 26

(D) 13

ઉત્તર : (C) 26

(326) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?

(A) રાજા રામમોહનરાય

(B) સ્વામી દયાનંદ સરસ્વતી

(C) સ્વામી વિવેકાનંદ

(D) સ્વામી રામદાસ

ઉત્તર : (C) સ્વામી વિવેકાનંદ

(327) નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ સાહિત્યકાર નથી?

(A) ડાલ્ટન

(B) વુડઝવર્થ

(C) મિલ્ટન

(D) ગથે

ઉત્તર : (A) ડાલ્ટન

(328) કોંગ્રેસનો અર્થ શું થાય?

(A) લોકોનો સમૂહ

(B) ભેગા થવું તે

(C) રાજકીય પક્ષોનો સમૂહ

(D) પ્રતિનિધિઓ

ઉત્તર : (A) લોકોનો સમૂહ

(329) દલાલ સ્ટ્રીટ કયાં આવેલી છે?

(A) ચેન્નાઈ

(B) કોલકત્તા

(C) દિલ્હી

(D) મુંબઈ

ઉત્તર : (D) મુંબઈ

(330) મુક્ત વ્યાપારનું બંદર નીચેનામાંથી કયું છે?

(A) કંડલા

(B) વિશાખાપટ્ટનમ

(C) ખંભાત

(D) મુંબઈ

ઉત્તર : (A) કંડલા

7 Janaral Nolej Mcq Gujarati (331 To 340)

(331) ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિ.મી. લાંબો છે?

(A) 1800 કિ.મી.

(B) 1600 કિ.મી.

(C) 1700 કિ.મી.

(D) 1400 કિ.મી.

ઉત્તર : (B) 1600 કિ.મી.

(332) ભારતની પહેલી ન્યુકિલયર સબમરીનનું નામ શું છે?

(A) વિક્રાંત

(B) વિરાટ

(C) તબર

(D) અરિહંત

ઉત્તર : (D) અરિહંત

(333) ‘‘રફાલ’’ શું છે?

(A) સબમરીન

(B) ઉપગ્રહ

(C) ટેન્ક

(D) યુદ્ધ વિમાન

ઉત્તર : (D) યુદ્ધ વિમાન

(334) યુદ્ધ વિમાન ‘‘સુખોઈ’’ કઈ બનાવટનું પ્લેન છે?

(A) રશિયન

(B) જાપાનીઝ

(C) અમેરિકન

(D) ફ્રાન્સ

ઉત્તર : (A) રશિયન

(335) બાસ્કેટ બોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે?

(A) 5

(B) 9

(C) 11

(D) 14

ઉત્તર : (A) 5

(336) ક્ષારીય જમીનનું પીએચમાન સામાન્ય રીતે કેટલું હોય છે?

(A) 5.0 થી વધારે

(B) 7.0 થી ઓછું

(C) 7.0 થી વધારે

(D) 5.0 થી ઓછું

ઉત્તર : (C) 7.0 થી વધારે

(337) નીચેનામાંથી કયો દેશ ખાંડના વાટકા (Sugar Bowl) તરીકે ઓળખાય છે?

(A) કયુબા

(B) ભારત

(C) ચાઈના

(D) મેકિસકો

ઉત્તર : (A) કયુબા

(338) નાણાં પંચ દર કેટલા વર્ષે નિમાય છે?

(A) 5 વર્ષે

(B) 10 વર્ષે

(C) 1 વર્ષે

(D) 3 વર્ષે

ઉત્તર : (A) 5 વર્ષે

(339) ગુજરાતના પાડોશી રાજ્યો પૈકી કયો વિકલ્પ સાચો નથી?

(A) મધ્યપ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) રાજસ્થાન

(D) ઉત્તરપ્રદેશ

ઉત્તર : (D) ઉત્તરપ્રદેશ

(340) ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો?

(A) 1955

(B) 1949

(C) 1951

(D) 1953

ઉત્તર : (C) 1951

7 Janaral Nolej Mcq Gujarati (341 To 350)

(341) ખેલાડી માટે “ટીમ” શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય?

(A) બ્રિગેડીયર

(B) બટાલીયન

(C) લશ્કર

(D) મેજર જનરલ

ઉત્તર : (C) લશ્કર

(342) BRICS નું પહેલું સંમેલન નીચેના પૈકી કયા દેશમાં યોજાયું હતું?

(A) રશિયા

(B) બ્રાઝિલ

(C) ચીન

(D) ભારત

ઉત્તર : (A) રશિયા

(343) BRICS (બ્રિકસ) કુલ કેટલા દેશોનું સંગઠન છે?

(A) છ

(B) આઠ

(C) બાર

(D) પાંચ

ઉત્તર : (D) પાંચ

(344) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

(A) હિતેન્દ્ર દેસાઈ

(B) માધવસિંહ સોલંકી

(C) ડૉ. જીવરાજ મહેતા

(D) બળવંતરાય મહેતા

ઉત્તર : (C) ડૉ. જીવરાજ મહેતા

(345) લોકસભાની પહેલી બેઠક કયારે મળી?

(A) વર્ષ : 1950

(B) વર્ષ : 1951

(C) વર્ષ : 1952

(D) વર્ષ : 1953

ઉત્તર : (C) વર્ષ : 1952

(346) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

(A) અરવલ્લી

(B) સહયાદ્રિ

(C) વિધ્યાંચળ

(D) આમાંનું કોઈ નહિ

ઉત્તર : (B) સહયાદ્રિ

(347) નારગોલમાં કોનો આશ્રમ આવેલો છે?

(A) સ્વામી સચ્ચિદાનંદ

(B) મહર્ષિ અરવિંદ

(C) રામકૃષ્ણ મિશન

(D) ગાંધીજીનો આશ્રમ

ઉત્તર : (B) મહર્ષિ અરવિંદ

(348) એશિયાની ઊંડામાં ઊંડી પાટણની રાણીની વાવ નીચેનામાંથી કોણે બંધાવી હતી?

(A) મીનળદેવી

(B) જસ્મા ઓડણ

(C) પદમાવતી

(D) ઉદયમતી

ઉત્તર : (D) ઉદયમતી

(349) વિનોદ કિનારીવાલા 1942ની ‘‘હિંદ છોડો” ચળવળ દરમ્યાન કઈ તારીખે શહીદ થયા હતા?

(A) 8મી ઓગષ્ટ, 1942

(B) 9મી ઓગષ્ટ, 1942

(C) 10મી ઓગષ્ટ, 1942

(D) 11મી ઓગષ્ટ, 1942

ઉત્તર : (C) 10મી ઓગષ્ટ, 1942

(350) સરસ્વતી નદીના તટે આવેલા સિધ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો?

(A) વશિષ્ઠ

(B) ભૃગુ

(C) કપિલ

(D) નારદ

ઉત્તર : (C) કપિલ

Also Read :

જનરલ નોલેજ MCQ ભાગ : 6

જનરલ નોલેજ MCQ ભાગ : 8

error: Content is protected !!
Scroll to Top