6 Gujarati Sahitya MCQ (ગુજરાતી સાહિત્ય MCQ)

6 Gujarati Sahitya MCQ
6 Gujarati Sahitya MCQ

6 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી સાહિત્ય
ભાગ : 6
MCQ :251 થી 300
6 Gujarati Sahitya MCQ

6 Gujarati Sahitya MCQ (251 To 260)

(251) મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરુદ આપ્યું હતું?

(A) આદિ કવિ

(B) રાષ્ટ્રીય શાયર

(C) મૂળ કવિ

(D) કવિ શિરોમણિ

જવાબ : (B) રાષ્ટ્રીય શાયર

(252) સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી?

(A) કનૈયાલાલ મુનશી

(B) કાકાસાહેબ કાલેલકર

(C) પન્નાલાલ પટેલ

(D) રઘુવીર ચૌધરી

જવાબ : (B) કાકાસાહેબ કાલેલકર

(253) પ્રસિદ્ધ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ ના રચિયતાનું નામ જણાવો.

(A) નરસિંહ મહેતા

(B) નરસિંહરાવ દિવેટિયા

(C) ગોવર્ધનરામ ત્રિપાઠી

(D) કવિ ન્હાનાલાલ

જવાબ : (B) નરસિંહરાવ દિવેટિયા

(254) ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મથળ જણાવો.

(A) તળાજા

(B) વડોદરા

(C) જેતલપુર

(D) સુરત

જવાબ : (B) વડોદરા

(255) કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

(A) વિશ્વશાંતિ

(B) ધારાવસ્ત્ર

(C) ગંગોત્રી

(D) નિશીથ

જવાબ : (D) નિશીથ

(256) ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?

(A) નરસિંહ મહેતા

(B) કવિ નર્મદ

(C) મફત દવે

(D) કે.કા.શાસ્ત્રી

જવાબ : (B) કવિ નર્મદ

(257) કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો?

(A) દરજી

(B) સોની

(C) લુહાર

(D) સુથાર

જવાબ : (B) સોની

(258) અસીમ રાંદેરીનું નામ શું છે?

(A) મહમુદમિયાં મહમદ ઈમામ

(B) સૌયદ અમીર હસન

(C) સૈયદ અબ્દુલ વહીદ

(D) અલીખાન ઉસમાનખાન બલૂચ

જવાબ : (A) મહમુદમિયાં મહમદ ઈમામ

(259) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?

(A) મહમંદ બલોચ

(B) અલીખાન બલોચ

(C) સરદાર બલોચ

(D) શેહશાહ બલોચ

જવાબ : (B) અલીખાન બલોચ

(260) નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી?

(A) હિમાલયના હિંડોળે

(B) નવી દ્દષ્ટિ

(C) હિમાલયનો પ્રવાસ

(D) પૂર્વ યુરોપનો પ્રવાસ

જવાબ : (C) હિમાલયનો પ્રવાસ

6 Gujarati Sahitya MCQ (261 To 270)

(261) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?

(A) ચાબખા

(B) આરતી

(C) થાળ

(D) ગરબા

જવાબ : (D) ગરબા

(262) ‘ચાબખા’ સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો.

(A) ધીરો

(B) દયારામ

(C) ભાલણ

(D) ભોજા ભગત

જવાબ : (D) ભોજા ભગત

(263) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?

(A) તેડાગર

(B) અમૃતકુંભ

(C) ઉપરવાસ કથાયત્રી

(D) અમૃતા

જવાબ : (D) અમૃતા

(264) ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?

(A) તાદર્થ્ય

(B) પરબ

(C) કેળવણી

(D) કુમાર

જવાબ : (B) પરબ

(265) નીચેનામાંની ક્યા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?

(A) રઘુવીર ચૌધરી

(B) રાજેન્દ્ર શાહ

(C) ઉમાશંકર જોષી

(D) રમેશ પારેખ

જવાબ : (D) રમેશ પારેખ

6 Gujarati Sahitya MCQ
6 Gujarati Sahitya MCQ

(266) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.

(A) માય ડીયર જયુ

(B) જયેન્દ્ર શેખડીવાળા

(C) ઘનશ્યામ

(D) સેહેની

જવાબ : (A) માય ડીયર જયુ

(267) પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.

(A) પ્રેમાનંદ

(B) નાકર

(C) વિષ્ણુદાસ

(D) શામળ

જવાબ : (D) શામળ

(268) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?

(A) કરણઘેલો

(B) સાસુ વહુની લડાઈ

(C) સોરઠ તારા વહેતા પાણી

(D) સરસ્વતીચંદ્ર

જવાબ : (D) સરસ્વતીચંદ્ર

(269) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?

(A) વ્રજ-ગુજરાતી

(B) રાજસ્થાની

(C) વ્રજ

(D) હિન્દી – ગુજરાતી

જવાબ : (A) વ્રજ-ગુજરાતી

(270) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?

(A) પદ્યવાર્તા

(B) ગરબા

(C) પ્રભાતિયા

(D) છપ્પા

જવાબ : (C) પ્રભાતિયા

6 Gujarati Sahitya MCQ (271 To 280)

(271) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?

(A) કલાપી

(B) ન્હાનાલાલ

(C) કાન્ત

(D) બ.ક.ઠાકોર

જવાબ : (C) કાન્ત

(272) સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?

(A) ગાંધીજી

(B) કાકાસાહેબ

(C) રા.વી.પાઠક

(D) મુનશી

જવાબ : (A) ગાંધીજી

(273) ગુજરાતીની પ્રથમ નવલકથા ક્યા સર્જક પાસેથી પાપ્ત થાય છે?

(A) નવલરામ

(B) નરસિહ રાવ

(C) નંદશંકર મહેતા

(D) નર્મદ

જવાબ : (C) નંદશંકર મહેતા

(274) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે?

(A) દર્શક

(B) ઝવેરચંદ મેઘાણી

(C) ચુનિલાલ મડિયા

(D) પન્નાલાલ પટેલ

જવાબ : (B) ઝવેરચંદ મેઘાણી

(275) ‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જકનું નામ જણાવો.

(A) પીતામ્બર પટેલ

(B) પન્નાલાલ પટેલ

(C) રાવજી પટેલ

(D) ઈશ્વર પેટલીકર

જવાબ : (D) ઈશ્વર પેટલીકર

6 Gujarati Sahitya MCQ
6 Gujarati Sahitya MCQ

(276) ‘‘કવિ શિરોમણી’’ નું નામ કોને મળ્યું?

(A) નરસિંહ મહેતા

(B) પ્રેમાનંદ

(C) નર્મદ

(D) દલપતરામ

જવાબ : (B) પ્રેમાનંદ

(277) કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે?

(A) અમરેલી

(B) જુનાગઢ

(C) ભાવનગર

(D) ગીર સોમનાથ

જવાબ : (A) અમરેલી

(278) ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર” નો જન્મ કયો થયો હતો?

(A) મુંબઈ

(B) વડોદરા

(C) નાસિક

(D) સતારા

જવાબ : (D) સતારા

(279) નીચેનામાંથી કયો ઍવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી?

(A) રણજીતરામ સુવર્ણચંદ્રક

(B) રણજીટ્રોફી

(C) ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર

(D) દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ

જવાબ : (B) રણજીટ્રોફી

(280) ‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે?

(A) કનૈયાલાલ મુનશી

(B) નર્મદ

(C) રા.વિ. પાઠક

(D) પન્નાલાલ પટેલ

જવાબ : (A) કનૈયાલાલ મુનશી

6 Gujarati Sahitya MCQ (281 To 290)

(281) ‘ઈર્શાદ’ ક્યા કવિનું ઉપનામ છે?

(A) પ્રિયકાન્ત મણિયાર

(B) મકરંદ દવે

(C) સુરેશ જોષી

(D) ચીનુ મોદી

જવાબ : (D) ચીનુ મોદી

(282) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા?

(A) જ્યોતીન્દ્ર દવે

(B) કનૈયાલાલ મુનશી

(C) રામનારાયણ પાઠક

(D) ઉમાશંકર જોષી

જવાબ : (C) રામનારાયણ પાઠક

(283) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે?

(A) સ્વૈરવિહારી

(B) સ્નેહરશ્મિ

(C) પ્રિયદર્શી

(D) ઉશનસ

જવાબ : (B) સ્નેહરશ્મિ

(284) ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી?

(A) ગુજરાત સાહિત્ય સભા

(B) ગુજરાત સાહિત્ય સોસાયટી

(C) ગુજરાત વર્નર સાહિત્ય સભા

(D) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

જવાબ : (D) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

(285) લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?

(A) નવલકથા

(B) નવલિકા

(C) કાવ્યસંગ્રહ

(D) એકાંકીનાટક

જવાબ : (B) નવલિકા

(286) બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?

(A) ગિજુભાઈ બધેકા

(B) ઈશ્વર પેટલીકર

C)૨મણભાઈ નીલકંઠ

(D) કાકાસાહેબ કાલેલકર

જવાબ : (A) ગિજુભાઈ બધેકા

(287) સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?

(A) વર્ષા અડાલજા

(B) ધીરૂબેન પટેલ

(C) મકરંદ દવે

(D) કુંદનિકા કાપડીયા

જવાબ : (D) કુંદનિકા કાપડીયા

(288) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.

(A) નવલકથા

(B) નાટક

(C) કાવ્ય

(D) નિબંધ

જવાબ : (D) નિબંધ

(289) ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કૃતિના લેખક કોણ છે?

(A) સ્વામી આનંદ

(B) નરસિંહ મહેતા

(C) શંકરાચાર્ય

(D) આનંદશંકર ધ્રુવ

જવાબ : (D) આનંદશંકર ધ્રુવ

(290) ‘અંગત’ કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?

(A) કવિ નર્મદ

(B) રાવજી પટેલ

(C) પન્નાલાલ પટેલ

(D) મણિશંકર ભટ્ટ

જવાબ : (B) રાવજી પટેલ

6 Gujarati Sahitya MCQ (291 To 300)

(291) નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે?

(A) પ્રગતિશીલ શિક્ષણ

(B) ભૂમિપત્ર

(C) નિરીક્ષક

(D) પરબ

જવાબ : (D) પરબ

(292) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક ક્યું ગણાય છે?

(A) અખંડાનંદ

(B) નવચેતન

(C) સંસ્કૃતિ

(D) દાંડિયો

જવાબ : (D) દાંડિયો

(293) ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણી કોષ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?

(A) નવજીવન પ્રકાશન

(B) ગૂજરાત વિદ્યાપીઠ

(C) ગુજરાત સાહિત્ય પરિષદ

(D) ગુજરાત સાહિત્ય સભા

જવાબ : (B) ગૂજરાત વિદ્યાપીઠ

(294) જય જય ગરવી ગુજરાતના રચિયતા કવિ કોણ છે?

(A) નરસિંહ મહેતા

(B) નર્મદ

(C) દયારામ

(D) દલપતરામ

જવાબ : (B) નર્મદ

(295) આધુનિ સર્જક કોણ નથી?

(A) મધુ રાય

(B) કિશોર જાદવ

(C) સુરેશ જોષી

(D) દલપતરામ

જવાબ : (D) દલપતરામ

(296) આધુનિક કવિ કોણ છે?

(A) મનસુખલાલ ઝવેરી

(B) પુજાલાલ

(C) બાલમુકુંદ દવે

(D) સીતાંશુ યશચંદ્ર

જવાબ : (D) સીતાંશુ યશચંદ્ર

(297) દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.

(A) કરશનદાસ મુળજી

(B) નર્મદ

(C) દલપતરામ

(D) હરગોવિંદદાસ કાંટાવાલા

જવાબ : (D) હરગોવિંદદાસ કાંટાવાલા

(298) નીચેનામાંથી ક્યું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી?

(A) ચિંતન

(B) સત્તર અક્ષર

(C) ચિત્ર

(D) કલ્પના

જવાબ : (A) ચિંતન

(299) ભૂત નિબંધના લેખક કોણ છે?

(A) મનસુખરામ

(B) દલપતરામ

(C) નવલરામ

(D) ગોવર્ધનરામ

જવાબ : (B) દલપતરામ

(300) જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે?

(A) નારાયણ દેસાઈ

(B) પન્નાલાલ પટેલ

(C) દર્શક

(D) રાજેન્દ્ર શાહ

જવાબ : (C) દર્શક

Also Read :

ગુજરાતી સાહિત્ય MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
6 Gujarati Sahitya MCQ