5 Bharat Ni Bhugol Mcq Gujarati (ભારતની ભૂગોળ MCQ)

5 Bharat Ni Bhugol Mcq Gujarati
5 Bharat Ni Bhugol Mcq Gujarati

5 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતની ભૂગોળ
ભાગ : 5
MCQ :201 થી 250
5 Bharat Ni Bhugol Mcq Gujarati

5 Bharat Ni Bhugol Mcq Gujarati (201 To 210)

(201) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયાં ક્રમે આવે છે?

(A) 3

(B) 2

(C) 1

(D) 4

જવાબ : (B) 2

(202) ભાકરા – નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજયો લાભાન્વિત રાજયો છે?

(A) પંજાબ

(B) જમ્મુ કાશ્મીર

(C) હરિયાણા

(D) પંજાબ, હરિયાણા, રાજસ્થાન

જવાબ : (D) પંજાબ, હરિયાણા, રાજસ્થાન

(203) નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.

(A) નીલગિરીનું સૌથી ઊંચુ શિખર – દોદાબેટા

(B) પશ્ચિમઘાટનું સૌથી ઊંચુ શિખર – કળસુબાઈ

(C) કારાકોરમનું સૌથી ઊંચુ શિખર – કાંમેત

(D) આબુનું સૌથી ઊંચુ શિખર – ગુરૂશિખર

જવાબ : (C) કારાકોરમનું સૌથી ઊંચુ શિખર – કાંમેત

(204) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ કયાં આવેલ છે?

(A) હૈદ્રાબાદ

(B) મુંબઈ

(C) દિલ્હી

(D) મૈસૂર

જવાબ : (D) મૈસૂર

(205) ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજયની છે?

(A) બિહાર

(B) મધ્યપ્રદેશ

(C) ઝારખંડ

(D) ઉત્તરાંચલ

જવાબ : (A) બિહાર

(206) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.) નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?

(A) મહારાષ્ટ્ર

(B) બિહાર

(C) પશ્ચિમ બંગાળ

(D) કલકત્તા

જવાબ : (B) બિહાર

(207) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું?

(A) ઓઝોન

(B) મીક

(C) સલ્ફર ડાયોકસાઈડ

(D) મિથેન

જવાબ : (B) મીક

(208) ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ……………..છે.

(A) પાંચમો

(B) સાતમો

(C) છઠ્ઠો

(D) આઠમો

જવાબ : (B) સાતમો

(209) ભારતનો પ્રમાણ સમય એટલે……………….

(A) 82.5 પશ્ચિમ રેખાંશ

(B) 83.50 પશ્ચિમ રેખાંશ

(C) 83.5 પૂર્વ રેખાંશ

(D) 82.5 પૂર્વ રેખાંશ

જવાબ : (D) 82.5 પૂર્વ રેખાંશ

(210) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે?

(A) ખંડ પર્વત

(B) જવાળામુખી પર્વત

(C) અવશિષ્ટ પર્વત

(D) ગેડ પર્વત

જવાબ : (D) ગેડ પર્વત

5 Bharat Ni Bhugol Mcq Gujarati (211 To 220)

(211) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે?

(A) વિષુવવૃત્ત

(B) કર્કવૃત્ત

(C) ધ્રુવવૃત્ત

(D) મકરવૃત્ત

જવાબ : (A) વિષુવવૃત્ત

(212) કોયલી, મથુરા અને હલ્દીયા રિફાઈનરીની સ્થાપના કોણે કરી છે?

(A) હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો.લિ.

(B) ભારત પેટ્રોલિયમ કોર્પો.લિ.

(C) ઈન્ડિયન ઓઈલ કોર્પો.લિ.

(D) બર્માશેલ ઓઈલ કોર્પો.લિ.

જવાબ : (C) ઈન્ડિયન ઓઈલ કોર્પો.લિ.

(213) ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.

(1) પહેલગામ(A) જમ્મુ કાશ્મીર
(2) મુન્નાર(B) કેરળ
(3) શીલોંગ(C) મેઘાલય
(4) કોડાઈકેનાલ(D) તમિલનાડુ
5 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-A, 2-B, 3-C, 4-D

(B) 1-B, 2-C, 3-D, 4-A

(C) 1-C, 2-D, 3-A, 4-B

(D) 1-D, 2-A, 3-B, 4-C

જવાબ : (A) 1-A, 2-B, 3-C, 4-D

(214) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?

(A) રણથંભોર નેશનલ પાર્ક – રાજસ્થાન

(B) જીમ કોર્બેટ નેશનલ પાર્ક – ઉત્તરાખંડ

(C) બાંધવગઢ નેશનલ પાર્ક – ઉત્તર પ્રદેશ

(D) કાઝીરંગા નેશનલ પાર્ક – આસામ

જવાબ : (C) બાંધવગઢ નેશનલ પાર્ક – ઉત્તર પ્રદેશ

(215) શબરી માલ : ધાર્મિક સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) કેરળ

(B) કર્ણાટક

(C) આંધ્રપ્રદેશ

(D) તેલંગાણા

જવાબ : (A) કેરળ

5 Bharat Ni Bhugol Mcq Gujarati
5 Bharat Ni Bhugol Mcq Gujarati

(216) માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજયમાં આવેલી છે?

(A) પંજાબ

(B) જમ્મુ અને કાશ્મીર

(C) મધ્યપ્રદેશ

(D) મહારાષ્ટ્ર

જવાબ : (B) જમ્મુ અને કાશ્મીર

(217) ભારતનું સૌથી મોટું બંદર ક્યું છે?

(A) વિશાખાપટ્ટનમ

(B) તુતીકોરીન

(C) કોલકાતા

(D) મુંબઈ

જવાબ : (D) મુંબઈ

(218) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે?

(A) 30%

(B) 20 %

(C) 25 %

(D) 32 %

જવાબ : (C) 25 %

(219) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે?

(A) ટીંબા

(B) રોહી

(C) ઘ્રીયા

(D) દુઆર

જવાબ : (B) રોહી

(220) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી ક્યા પાકની ખેતી કરવામાં આવતી નથી?

(A) ચોખા

(B) શણ

(C) ઘઉં

(D) શેરડી

જવાબ : (C) ઘઉં

5 Bharat Ni Bhugol Mcq Gujarati (221 To 230)

(221) …………..નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે.

(A) ગોદાવરી

(B) કૃષ્ણા

(C) કાવેરી

(D) બનાસ

જવાબ : (D) બનાસ

(222) લક્ષદ્વિપ અને મિનિકોય ટાપુઓમાં કુલ…..…..ટાપુઓ છે અને તે પૈકી………….ટાપુઓમાં માનવ વસતી છે.

(A) 32, 10

(B) 36, 09

(C) 36, 11

(D) 32, 11

જવાબ : (C) 36, 11

(223) હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી ક્યું છે?

(A) કોલકાતા-હાવડા

(B) કોલકાતા-મેદનીપુર

(C) કોલકાતા-રિશરા

(D) કોલકાતા- કોન નગર

જવાબ : (A) કોલકાતા-હાવડા

(224) વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે?

(A) નાગાલેન્ડ

(B) મિઝોરમ

(C) મેઘાલય

(D) મણિપુર

જવાબ : (A) નાગાલેન્ડ

(225) ‘Gods own country’ એ ક્યા રાજ્યને સંબંધિત છે?

(A) ઉત્તરાખંડ

(B) કર્ણાટક

(C) કેરાલા

(D) હિમાચલ પ્રદેશ

જવાબ : (C) કેરાલા

(226) મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર ક્યું હતું?

(A) કોલકાતા

(B) મુંબઈ

(C) દિલ્હી

(D) બેંગ્લોર

જવાબ : (A) કોલકાતા

5 Bharat Ni Bhugol Mcq Gujarati
5 Bharat Ni Bhugol Mcq Gujarati

(227) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી?

(A) ચૂખા જળવિદ્યુત યોજના

(B) સિખો જળવિદ્યુત યોજના

(C) મૈત્રી જળવિદ્યુત યોજના

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (A) ચૂખા જળવિદ્યુત યોજના

(228) ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં ક્યા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે?

(A) નેલોર

(B) શ્રી હરિકોટા

(C) કોવાડા

(D) બેંગ્લુરૂ

જવાબ : (C) કોવાડા

(229) ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો (કાંઠો) ક્યા નામે ઓળખયા છે?

(A) કોરોમંડલ

(B) સિરકાર

(C) થાલ ઘાટ

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (A) કોરોમંડલ

(230) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક’ કે જે “તરતા ટાપુઓના સરોવર’ તરીકે પણ ઓળખાય છે, ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) કેરળ

(B) રાજસ્થાન

(C) તમિલનાડુ

(D) મણિપુર

જવાબ : (D) મણિપુર

5 Bharat Ni Bhugol Mcq Gujarati (231 To 240)

(231) ‘ઈન્દિરા ગાંધી નહેર’’ નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે?

(A) યમુના

(B) ચંબલ

(C) સિંધુ

(D) સતલજ

જવાબ : (D) સતલજ

(232) નીચેના પૈકી ક્યુ કૃત્રિમ બારું (Harbour) નથી?

(A) કંડલા

(B) કોચીન

(C) બેંગ્લુરૂ

(D) મેંગ્લોર

જવાબ : (C) બેંગ્લુરૂ

(233) ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે?

(A) રૂદ્રપ્રયાગ

(B) બદ્રીનાથ

(C) ગૌમુખ

(D) કેદારનાથ

જવાબ : (C) ગૌમુખ

(234) તામિલનાડુના ‘રાનીખેત’ ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે?

(A) સિમેન્ટ ઉદ્યોગ

(B) રસાયણ ઉદ્યોગ

(C) ખાતર ઉદ્યોગ

(D) એલ્યુમિનિયમ ઉદ્યોગ

જવાબ : (C) ખાતર ઉદ્યોગ

(235) ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે?

(A) ગુજરાત

(B) તામિલનાડુ

(C) મહારાષ્ટ્ર

(D) કેરળ

જવાબ : (B) તામિલનાડુ

(236) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે?

(A) કાવેરી

(B) કૃષ્ણા

(C) નર્મદા

(D) તાપી

જવાબ : (A) કાવેરી

(237) લૂસાઈ ટેકરીઓ કયા રાજયમાં આવેલી છે?

(A) મિઝોરમ

(B) નાગાલેન્ડ

(C) મણિપુર

(D) મેઘાલય

જવાબ : (A) મિઝોરમ

(238) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે?

(A) ત્રણ

(B) ચાર

(C) છ

(D) બે

જવાબ : (B) ચાર

(239) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા-સમૂહમાંથી ક્યો ભાષા-સમૂહ સૌથી વધુ છે?

(A) ચીની – તિબ્બતી (કિરાત)

(B) આસ્ટ્રિક (નિષાદ)

(C) ભારતીય – યુરોપીય (આર્ય)

(D) દ્રવિડ

જવાબ : (C) ભારતીય – યુરોપીય (આર્ય)

(240) વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે?

(A) 2

(B) 3

(C) 4

(D) 6

જવાબ : (C) 4

5 Bharat Ni Bhugol Mcq Gujarati (241 To 250)

(241) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે?

(A) 5

(B) 7

(C) 6

(D) 8

જવાબ : (B) 7

(242) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી ક્યા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે?

(A) અબરખ

(B) લોખંડ

(C) બોક્સાઈટ

(D) તાંબુ

જવાબ : (C) બોક્સાઈટ

(243) સિંધુ નદી ભારતના ક્યા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે?

(A) દમચૌક

(B) મીરપુર

(C) ચિલ્લડ

(D) મુઝફ્ફરાબાદ

જવાબ : (C) ચિલ્લડ

(244) ધી ઈન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું?

(A) હીરાપુર

(B) મીરપુર

(C) કુલ્ટી

(D) કોલકત્તા

જવાબ : (A) હીરાપુર

(245) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂંકપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો?

(A) અરૂણાચલ પ્રદેશ

(B) આંદામાન દ્વીપસમૂહ

(C) કચ્છ

(D) શિલોંગ

જવાબ : (A) અરૂણાચલ પ્રદેશ

(246) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો પૈકી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે?

(A) કાન્હા

(B) કાઝીરંગા

(C) ગીર

(D) કોર્બેટ

જવાબ : (B) કાઝીરંગા

(247) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉજા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે?

(A) સૌર ઉર્જા

(B) ભૂ-તાપીય ઉર્જા

(C) પવન ઉર્જા

(D) જૈવ ઉર્જા

જવાબ : (C) પવન ઉર્જા

(248) વિકટોરીયા જ્યુબિલી મ્યુઝીયમ નીચે પૈકી ક્યા સ્થળે આવેલ છે?

(A) કોલકતા

(B) વિજયવાડા

(C) ન્યૂ દિલ્હી

(D) મુંબઈ

જવાબ : (B) વિજયવાડા

(249) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?

(A) ઉડતી ખિસકોલી

(B) સફેદ હાથી

(C) સફેદ વાઘ

(D) યાયાવર પક્ષીઓ

જવાબ : (A) ઉડતી ખિસકોલી

(250) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચુ શિખર ક્યું છે?

(A) મુલ્લયનગિરિ

(B) નિલાયનગિરિ

(C) ડોડાબેટ્ટામગિરિ

(D) મુકુર્તિગિરિ

જવાબ : (A) મુલ્લયનગિરિ

Also Read :

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
5 Bharat Ni Bhugol Mcq Gujarati