4 Bharat Nu Bandharan One Liner Gujarati (ભારતનું બંધારણ One Liner)

4 Bharat Nu Bandharan One Liner Gujarati
4 Bharat Nu Bandharan One Liner Gujarati

4 Bharat Nu Bandharan One Liner Gujarati, ભારતનું બંધારણ One Liner, Bharat nu bandharan one liner, Bharat nu bandharan one liner pdf in gujarati, bharat nu bandharan in gujarati, ભારતનું બંધારણ ગુજરાતી PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ One Liner પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ One Liner પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 4
One Liner :151 થી 200
4 Bharat Nu Bandharan One Liner Gujarati

4 Bharat Nu Bandharan One Liner Gujarati (151 To 160)

(151) રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને?

ઉત્તર :  રાજ્યપાલ

(152) ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે?

ઉત્તર :  દેવનાગરી

(153) ભારતીય સંઘના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે?

ઉત્તર :  સંસદના બંને ગૃહના સભ્યો

(154) કોની સલાહથી રાજયમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે છે?

ઉત્તર :  રાજ્યપાલ

(155) બંધારણના ક્યા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા?

ઉત્તર :  26મા સુધારાથી

(156) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?

ઉત્તર :  સુકુમાર સેન

(157) કોઈપણ નાણાંકીય ખરડાને પસાર કરતાં પૂર્વે કોની મંજૂરી જરૂી છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(158) દેહાંતદંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(159) રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય?

ઉત્તર :  લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો

(160) ક્યા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદ્દત 6 વર્ષની કરવામાં આવી?

ઉત્તર :  ઈન્દિરા ગાંધી

4 Bharat Nu Bandharan One Liner Gujarati (161 To 170)

(161) સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(162) ક્યા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો?

ઉત્તર :  42મો સુધારો

4 Bharat Nu Bandharan One Liner Gujarati
4 Bharat Nu Bandharan One Liner Gujarati

(163) રાજ્ય સરકારને કઈ કલમ અનુસાર પંચાયત સ્થાપવાની સત્તા છે?

ઉત્તર :  અનુચ્છેદ – 40

(164) નાણાંપંચની રચના દર કેટલા વર્ષે થાય છે?

ઉત્તર :  5 વર્ષ

(165) ભારતના ક્યા રાજ્યને અલગ બંધારણ હતું?

ઉત્તર :  જમ્મુ-કાશ્મીર

(166) ભારતનું ક્યું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે?

ઉત્તર :  ઉત્તર પ્રદેશ

(167) ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના ક્યારે થઈ?

ઉત્તર :  1956

(168) સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ છે?

ઉત્તર :  ફાતીમા બીબી

(169) વિરોધ પક્ષના નેતા કોની સમકક્ષ ગણાય?

ઉત્તર :  કેબિનેટ મંત્રી

(170) સુપ્રીમ કોર્ટના ક્યાં મુખ્ય ન્યાયમૂર્તિએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી?  

ઉત્તર :  એમ. હિદાયતુલ્લા

4 Bharat Nu Bandharan One Liner Gujarati (171 To 180)

(171) આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપતો અનુચ્છેદ – 21() ક્યા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે?

ઉત્તર :  86 મો બંધારણીય સુધારો – 2002

(172) ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજયસભાના સભાપતિ હશે અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી, આ અનુચ્છેદ….

ઉત્તર :  અનુચ્છેદ-64

(173) બંધારણના ક્યા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલા લેવાનું ફરજિયાત બન્યું?

ઉત્તર :  42મો સુધારો

(174) શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે?

ઉત્તર :  14માં

(175) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી?

ઉત્તર :  રૂ. 20,000 કરોડ

(176) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?

ઉત્તર :  આર્ટિકલ – 28

(177) વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી?

ઉત્તર :  1966

(178) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે?

ઉત્તર :  સંસદને

(179) ક્યા બંધારણીય સુધાર અંતર્ગત અનુચ્છેદ 54મા ઉલ્લેખીત રાજ્યોશબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું?

ઉત્તર :  બંધારણ (70મો સુધારો) અધિનિયમ, 1992

(180) સુપ્રીમ કોર્ટની દિલ્હી અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે સ્થળે નક્કી કરે તે સ્થળે બેઠક થઈ શકશે એવું કયો અનુચ્છેદ દર્શાવે છે?

ઉત્તર :  અનુચ્છેદ-130

4 Bharat Nu Bandharan One Liner Gujarati (181 To 190)

(181) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જયારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય?

ઉત્તર :   કાયદો કહેવાય

(182) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આટિકલમાં કરવામાં આવેલ છે?

ઉત્તર :  આર્ટિકલ – 24

4 Bharat Nu Bandharan One Liner Gujarati
4 Bharat Nu Bandharan One Liner Gujarati

(183) ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ….….માં કરવામાં આવ્યો છે.

ઉત્તર :  સમવર્તી યાદી

(184) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય?

ઉત્તર :  કાયદો કહેવાય

(185) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(186) કઈ સંસ્થાએ ‘ક્રિમીલેયરનો ખ્યાલ આપ્યો?

 ઉત્તર :  ભારતની સર્વોચ્ચ અદાલત

(187) યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય? ઉત્તર :  અધિકાર પૃચ્છા

(188) બંદી પ્રત્યક્ષીકરણ શું છે?

ઉત્તર :  જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય

(189) મત વિસ્તારોનું હાલનું સિમાંકન 2001ની વસતી ગણતરીના આધારે છે, મત વિસ્તારોના હવે પછીના સિમાંકનની રચના ક્યા આધારે કરવામાં આવશે?

ઉત્તર :  2026 પછીની પ્રથમ વસતી

(190) અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા કોની પાસે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

4 Bharat Nu Bandharan One Liner Gujarati (191 To 200)

(191) ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન……..

ઉત્તર :  પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે.

(192) અન્ય ધર્મ અંગિકાર કરે તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકે નહીં – આ વિધાન?

ઉત્તર :  સાચું છે.

(193) ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક…………………કાર્ય કરે છે.

ઉત્તર :  ફક્ત ઓડિટ

(194) ભારત સરકાર અને એક કે વધુ રાજયો વચ્ચે વિવાદ સુપ્રીમ કોર્ટના ક્યા અધિકાર ક્ષેત્રમાં આવે છે?

ઉત્તર :  મૂળભૂત અધિકાર ક્ષેત્ર

(195) ચૂંટણીઓની દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગની બાબતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે?

ઉત્તર :  અનુચ્છેદ-324

(196) કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ ક્યો છે?

ઉત્તર :  અમૂક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી.

(197) નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં ક્યા વ્યક્તિનો સમાવેશ થાય છે?

ઉત્તર :  તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફટેનન્ટ ગવર્નરો

(198) રાજ્યપાલના મળતરો અને ભથ્થા શેમાંથી ઉધારવામાં આવશે?

ઉત્તર :  જે તે રાજ્યના એકત્રિત ફંડમાંથી

(199) ગુજરાત પંચાયત ધારો ગોચર પરનું દબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન?

ઉત્તર :  સત્ય છે.

(200) સશસ્ત્ર દળોનો વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ…….દ્વારા થાય છે.

ઉત્તર :  રક્ષા મંત્રાલય

Also Read :

ભારતનું બંધારણ One Liner ભાગ : 5

ભારતનું બંધારણ One Liner ભાગ : 3

ભારતનું બંધારણ One Liner
ભારતનું બંધારણ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
4 Bharat Nu Bandharan One Liner Gujarati

Leave a Reply