3 Gujarati Sahitya MCQ (ગુજરાતી સાહિત્ય MCQ)

3 Gujarati Sahitya MCQ
3 Gujarati Sahitya MCQ

3 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી સાહિત્ય
ભાગ : 3
MCQ :101 થી 150
3 Gujarati Sahitya MCQ

3 Gujarati Sahitya MCQ (101 To 110)

(101) ‘સુંદરમ્કોનું ઉપનામ છે?

(A) મણિભાઈ હ. પટેલ

(B) રાસબિહારી

(C) કનૈયાલાલ મુનશી

(D) ત્રિભુવનદાસ લુહાર

જવાબ : (D) ત્રિભુવનદાસ લુહાર

(102) ‘ગુજરાતનો નાથનવલકથાના લેખક કોણ છે?

(A) પન્નાલાલ પટેલ

(B) કનૈયાલાલ મુનશી

(C) ઈશ્વર પેટલીકર

(D) કાકા કાલેલકર

જવાબ : (B) કનૈયાલાલ મુનશી

(103) દર્શક કોનું તખલ્લુસ છે?

(A) નાનાભાઈ દલપતરામ

(B) પ્રિયકાંત મણિયાર

(C) મનુભાઈ પંચોળી

(D) સુરેશ જોશી

જવાબ : (C) મનુભાઈ પંચોળી

(104) નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?

(A) ગુજરાત વિદ્યાપીઠ

(B) ગુજરાત સાહિત્ય અકાદમ

(C) ગુજરાત સાહિત્ય સભા

(D) ગુજરાત સાહિત્ય પરિષદ

જવાબ : (C) ગુજરાત સાહિત્ય સભા

(105) યોગ્ય રીતે જોડકા જોડો.

(1) પરબ(A) ગુજરાત વિદ્યાસભા
(2) કુમાર(B) ગુજરાત સાહિત્ય અકાદમી
(3) શબ્દસૃષ્ટિ(C) ગુજરાત સાહિત્ય પરિષદ
(4) બુદ્ધિ પ્રકાશ(D) કુમાર ટ્રસ્ટ
3 Gujarati Sahitya MCQ

(A) 1-c, 2-a, 3-d, 4-b

(B) 1-c, 2-b, 3-a, 4-d

(C) 1-c, 2-d, 3-b, 4-a

(D) 1-c, 2-a, 3-b, 4-d

જવાબ : (C) 1-c, 2-d, 3-b, 4-a

(106) ‘પીળું ગુલાબ અને હુંના નાટયકાર કોણ છે?

(A) મધુ રાય

(B) ચિનુ મોદી

(C) હસમુખ બારાડી

(D) લાભશંકર ઠાકર

જવાબ : (D) લાભશંકર ઠાકર

(107) યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે?

(A) ન્હાનાલાલ

(B) ઉમાશંકર જોશી

(C) ઝવેરચંદ મેઘાણી

(D) નર્મદ

જવાબ : (D) નર્મદ

(108) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’’

(A) નાકર

(B) દયારામ

(C) ભાલણ

(D) પ્રેમાનંદ

જવાબ : (D) પ્રેમાનંદ

(109) ‘ગુજર ભાષા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો?

(A) પરમાનંદ

(B) ભાલણ

(C) પદ્મનાભ

(D) અખો

જવાબ : (B) ભાલણ

(110) ‘પ્રસ્થાન’ સામાયિક શરૂ કરનાર કોણ હતું?

(A) વિજયરામ વૈદ્ય

(B) વાડીલાલ ડગલી

(C) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(D) રામનારાયણ પાઠક

જવાબ : (D) રામનારાયણ પાઠક

3 Gujarati Sahitya MCQ (111 To 120)

(111) ‘દર્શક’ની કૃતિ ‘બંધન અને મુક્તિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?

(A) ભારતના પ્રારંભિક ઈતિહાસ

(B) 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

(C) અસહકાર આંદોલન

(D) હિન્દ છોડો લડત

જવાબ : (B) 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

(112) ‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે?

(A) નાનાભાઈ ભટ્ટ

(B) મનુભાઈ પંચોળી ‘દર્શક’

(C) જુગતરામ દવે

(D) અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

જવાબ : (A) નાનાભાઈ ભટ્ટ

(113) ટોલ્સટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું?

(A) નગીનદાસ પારેખ

(B) જયંતી દલાલ

(C) રમણલાલ શાહ

(D) મણીભાઈ દેસાઈ

જવાબ : (B) જયંતી દલાલ

(114) ‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે?

(A) વિમળસૂરિ

(B) હેમચંદ્રાચાર્ય

(C) મેરૂતુંગાચાર્ય

(D) કુમારપાળ

જવાબ : (B) હેમચંદ્રાચાર્ય

(115) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો?

(A) ભાઈનો

(B) કાકા-ભત્રીજાનો

(C) બાપ-દીકરાનો

(D) ઉપર પૈકી કોઈ નહીં

જવાબ : (C) બાપ-દીકરાનો

3 Gujarati Sahitya MCQ
3 Gujarati Sahitya MCQ

(116) ‘વીસમી સદી’ સામાયિકના તંત્રી કોણ હતાં?

(A) ઉમાશંકર જોષી

(B) હાજી મોહમદ અલારખા શીવજી

(C) કવિ ન્હાનાલાલ

(D) રાજા રામમોહન રાય

જવાબ : (B) હાજી મોહમદ અલારખા શીવજી

(117) ‘જ્ઞાતિ-નિબંધ’ના લેખક કોણ છે?

(A) નર્મદ

(B) દલપતરામ

(C) ગોવર્ધનરામ ત્રિપાઠી

(D) મણીલાલ નભુભાઈ

જવાબ : (B) દલપતરામ

(118) ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું?

(A) દાદાભાઈ નવરોજી

(B) નર્મદ

(C) કરસનદાસ મૂળજી

(D) કેખુસરો કાબરાજી

જવાબ : (C) કરસનદાસ મૂળજી

(119) ‘આઈને અકબરી’ અને મિરાતે સિકંદરી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?

(A) દારા શિકોહ

(B) વારીસ અલવી

(C) બાલશંકર કંથારિયા

(D) કેશવ હર્ષદ ધ્રુવ

જવાબ : (C) બાલશંકર કંથારિયા

(120) ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે?

(A) કલાપી

(B) નર્મદ

(C) સ્નેહરશ્મિ

(D) કાન્ત

જવાબ : (B) નર્મદ

3 Gujarati Sahitya MCQ (121 To 130)

(121) જોડકા જોડો.

(P) પન્નાલાલ પટેલ(1) સરસ્વતી ચંદ્ર
(Q) ઝવેરચંદ મેઘાણી(2) ગુજરાતનો નાથ
(R) કનૈયાલાલ મુનશી(3) માનવીની ભવાઈ
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(4) સૌરાષ્ટ્રની રસધાર
3 Gujarati Sahitya MCQ

(A) P-4, Q-1, R-3, S-2

(B) P-3, Q-4. R-2, S-1

(C) P-2, Q-3, R-1, S-4

(D) P-1, Q-2. R-4, S-3

જવાબ : (B) P-3, Q-4. R-2, S-1

(122) ગાંધીજીના પ્રિય ભજનવૈષ્ણવ જન તો તેને રે કહીએની રચના કોણે કરી છે?

(A) નરસિંહ મહેતા

(B) મહાત્મા ગાંધી

(C) સરોજિની નાયડુ

(D) રવિન્દ્રનાથ ટાગોર

જવાબ : (A) નરસિંહ મહેતા

(123) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉકિતથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો?

(A) પ્રેમાનંદ

(B) શામળ

(C) દયારામ

(D) અખો

જવાબ : (A) પ્રેમાનંદ

(124) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.

(A) શામળ

(B) અખો

(C) પ્રેમાનંદ

(D) નર્મદ

જવાબ : (B) અખો

(125) કવિ શ્રી ઉમાશંકર જોષીનું પુરુ નામ જણાવો.

(A) ઉમાશંકર નર્મદાશંકર જોષી

(B) ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી

(C) ઉમાશંકર આત્મારામ જોષી

(D) ઉમાશંકર જેઠાલાલ જોષી

જવાબ : (D) ઉમાશંકર જેઠાલાલ જોષી

3 Gujarati Sahitya MCQ
3 Gujarati Sahitya MCQ

(126) પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’’ના સર્જકનું નામ જણાવો.

(A) રમણભાઈ નીલકંઠ

(B) આનંદશંકર ધ્રુવ

(C) મણિલાલ નભુભાઈ

(D) સ્વામી આનંદ

જવાબ : (C) મણિલાલ નભુભાઈ

(127) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા?

(A) ક.મા.મુનશી

(B) ગોવર્ધનરામ ત્રિપાઠી

(C) ઉમાશંકર જોષી

(D) ચંદ્રકાન્ત બક્ષી

જવાબ : (C) ઉમાશંકર જોષી

(128) ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે?

(A) પ્રભાતિયા

(B) ગરબી

(C) રાસ

(D) કાફી

જવાબ : (D) કાફી

(129) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઇ છેલ્લી નવલકથા લખવામાં આવેલ?

(A) સવાયા ગુજરાતી

(B) પાટણની પ્રભુતા

(C) ભગ્ન પાદુકા

(D) મુનશીનું મનોમંથન

જવાબ : (C) ભગ્ન પાદુકા

(130) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે?

(A) માણાવદર

(B) તળાજા

(C) સોમનાથ

(D) વંથલી

જવાબ : (B) તળાજા

3 Gujarati Sahitya MCQ (131 To 140)

(131) ‘‘શબ્દસૃષ્ટિ” કઈ સંસ્થાનું સામયિક છે?

(A) ગુજરાત વિદ્યાસભા

(B) ગુજરાત સાહિત્યસભા

(C) ગુજરાત સાહિત્ય અકાદમી

(D) ગુજરાતી સાહિત્ય પરિષદ

જવાબ : (C) ગુજરાત સાહિત્ય અકાદમી

(132) ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે?

(A) મનુભાઈ પંચોળી

(B) ધીરુભાઈ ઠાકર

(C) યશવંત શુકલ

(D) ડો.કેશુભાઈ દેસાઈ

જવાબ : (B) ધીરુભાઈ ઠાકર

(133) ‘‘ઉચ્ચ શિક્ષણ’ : ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ?

(A) દાઉદભાઈ ઘાંચી

(B) પ્રો.નિરંજન દવે

(C) ડો.ચંન્દ્રકાન્ત મહેતા

(D) ડો.ગુણવંત શાહ

જવાબ : (D) ડો.ગુણવંત શાહ

(134) આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યાર કોણ?

(A) ઉમાશંકર જોષી

(B) હરીન્દ્ર દવે

(C) વિનોદ ભટ્ટ

(D) કુન્દનિકા કાપડિયા

જવાબ : (C) વિનોદ ભટ્ટ

(135) “લીલુડી ધરતી’’ના લેખક કોણ?

(A) પન્નાલાલ પટેલ

(B) પિતાંબર પટેલ

(C) રઘુવીર ચૌધરી

(D) ચુનીલાલ મડિયા

જવાબ : (D) ચુનીલાલ મડિયા

(136) ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ” પુસ્તક કોના વિશે છે?

(A) મહાદેવભાઈ દેસાઈ

(B) મહાત્મા ગાંધી

(C) પંડિત જવાહરલાલ નેહરુ

(D) સરદાર પટેલ

જવાબ : (A) મહાદેવભાઈ દેસાઈ

(137) આમાંથી આધુનિક કોણ છે?

(A) આનંદશંકર ધ્રુવ

(B) બ. ક. ઠાકોર

(C) સીતાંશુ યશચંદ્ર

(D) નરસિંહરાવ દિવેટીયા

જવાબ : (C) સીતાંશુ યશચંદ્ર

(138) ‘ભારેલો અગ્નિ’ના લેખક કોણ?

(A) રમણલાલ દેસાઈ

(B) ઝવેરચંદ મેઘાણી

(C) રઘુવીર ચૌધરી

(D) પ્રિયકાંત પરીખ

જવાબ : (A) રમણલાલ દેસાઈ

(139) આંગળિયાતના લેખક કોણ?

(A) અશ્વિની ભટ્ટ

(B) પન્નાલાલ પટેલ

(C) જોસેફ મેકવાન

(D) ઈશ્વર પેટલીકર

જવાબ : (C) જોસેફ મેકવાન

(140) આમાં હાસ્યકાર કોણ નથી?

(A) વિનોદ ભટ્ટ

(B) બકુલ ત્રિપાઠી

(C) અશોક દવે

(D) રમણલાલ જોષી

જવાબ : (D) રમણલાલ જોષી

3 Gujarati Sahitya MCQ (141 To 150)

(141) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે?

(A) કાંતિ ભટ્ટ

(B) શિવકુમાર જોષી

(C) ગુણવંત શાહ

(D) અનિલ જોષી

જવાબ : (D) અનિલ જોષી

(142) ‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે?

(A) મનુભાઈ પંચોળી

(B) ઝીણાભાઈ દેસાઈ

(C) રામનારાયણ પાઠક

(D) કાકા કાલેલકર

જવાબ : (B) ઝીણાભાઈ દેસાઈ

(143) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી?

(A) કનૈયાલાલ મુનશી

(B) ઝવેરચંદ મેઘાણી

(C) ગાંધીજી

(D) જવાહરલાલ નેહરુ

જવાબ : (A) કનૈયાલાલ મુનશી

(144) ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો?

(A) ચોટીલા

(B) ધંધુકા

(C) ધ્રાંગધ્રા

(D) સાયલા

જવાબ : (A) ચોટીલા

(145) સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી?

(A) કનૈયાલાલ મુનશી

(B) કાકાસાહેબ કાલેલકર

(C) પન્નાલાલ પટેલ

(D) રઘુવીર ચૌધરી

જવાબ : (B) કાકાસાહેબ કાલેલકર

(146) ‘માણભટ્ટ’તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે?

(A) દયારામ

(B) પ્રેમાનંદ

(C) નરસિંહ મહેતા

(D) દલપતરામ

જવાબ : (B) પ્રેમાનંદ

(147) કાકાસાહેબ કાલેલકરનું પુરું નામ જણાવો.

(A) લાભશંકર જાદવજી ઠાકર

(B) કાનજીભાઈ રામસિંહ ભટ્ટ

(C) દતાત્રેય હરિકૃષ્ણ કાલેલકર

(D) દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

જવાબ : (D) દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(148) ‘કુંવરબાઈનું મામેરૂઆખ્યાનકૃતિ કયા કવિની છે?

(A) નરસિંહ મહેતા

(B) કવિ દલપતરામ

(C) કવિ પ્રેમાનંદ

(D) ન્હાનાલાલ

જવાબ : (C) કવિ પ્રેમાનંદ

(149) કુંદનિકા કાપડીયા એ કઈ નવલકથા લખી છે?

(A) લીલેરો ઢાળ

(B) માનવીની ભવાઈ

(C) સાત પગલા આકાશમાં

(D) આશ્કા માંડલ

જવાબ : (C) સાત પગલા આકાશમાં

(150) જય સોમનાથ નવલકથા કોને લખી છે?

(A) ચંદ્રવદન મહેતા

(B) મકરંદ દવે

(C) જયંત પાઠક

(D) ક.મા. મુનશી

જવાબ : (D) ક.મા. મુનશી

Also Read :

ગુજરાતી સાહિત્ય MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
3 Gujarati Sahitya MCQ