1 Bharat Ni Bhugol Mcq Gujarati (ભારતની ભૂગોળ MCQ)

1 Bharat Ni Bhugol Mcq Gujarati
1 Bharat Ni Bhugol Mcq Gujarati

1 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતની ભૂગોળ
ભાગ : 1
MCQ :1 થી 50
1 Bharat Ni Bhugol Mcq Gujarati

1 Bharat Ni Bhugol Mcq Gujarati (1 To 10)

(1) રોહલા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે?

(A) હિમાચલ પ્રદેશ

(B) આસામ

(C) કર્ણાટક

(D) રાજસ્થાન

જવાબ : (A) હિમાચલ પ્રદેશ

(2) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

(A) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન(1) કર્ણાટક
(B) હમ્પી સ્મારક સમૂહ(2) ઓરિસ્સા
(C) સૂર્યમંદિર, કોણાર્ક(3) પશ્ચિમ બંગાળ
(D) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન(4) રાજસ્થાન
1 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) b-1, d-4, c-2, a-3

(B) a-1, c-3, 6-2, d-4

(C) a-4, d-3, c-1, b-2

(D) b-1, c-3, a-4, d-2

જવાબ : (A) b-1, d-4, c-2, a-3

(3) ‘Menmecho Lake’ નામની પર્વતમાળા ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) સિક્કિમ

(B) આસામ

(C) ત્રિપુરા

(D) હિમાચલ પ્રદેશ

જવાબ : (A) સિક્કિમ

(4) બનારસ શહેરનું જૂનું નામ શું છે?

(A) રાજગીર

(B) પટણા

(C) કાશી

(D) અયોધ્યા

જવાબ : (C) કાશી

(5) ભારતની સૌથી લાંબી નદી કઈ છે?

(A) બ્રહ્મપુત્રા

(B) સરસ્વતી

(C) ગંગા

(D) યમુના

જવાબ : (C) ગંગા

(6) ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી?

(A) મિઝોરમ

(B) આસામ

(C) સિક્કિમ

(D) અરુણાચલ પ્રદેશ

જવાબ : (A) મિઝોરમ

(7) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?

(A) છ

(B) આઠ

(C) સાત

(D) પાંચ

જવાબ : (B) આઠ

(8) પુલિકટ સરોવર ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) આંધ્ર પ્રદેશ

(B) ઓરિસ્સા

(C) રાજસ્થાન

(D) તેલંગાણા

જવાબ : (A) આંધ્ર પ્રદેશ

(9) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે?

(A) બાંગ્લાદેશ

(B) ભૂતાન

(C) નેપાળ

(D) મ્યાનમાર

જવાબ : (C) નેપાળ

(10) સિન્ધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત…………નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.  (1) ચિનાબ (2) રાવિ (3) બિયાસ (4) સિંધુ (5) સતલજ (6) જેલમ

(A) ફકત 1, 2 અને 3

(B) ફકત 1, 3 અને 4

(C) ફકત 2, 3 અને 5

(D) ફકત 1, 2 અને 6

જવાબ : (C) ફકત 2, 3 અને 5

1 Bharat Ni Bhugol Mcq Gujarati (11 To 20)

(11) જમ્મુ અને કાશ્મિરના ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ) નું નિર્માણ કરવામાં આવ્યું છે?

(A) NH 44

(B) NH 45

(C) NH 46

(D) NH 47

જવાબ : (A) NH 44

(12) ભારતમાલા પ્રોજેક્ટ શું છે?

(A) ફલોરિકલ્ચર ડેવલપમેન્ટ મિશન

(B) પ્રવર્તમાન હાઈવે પ્રોજેકટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેકટ

(C) નદીઓને જોડતો કાર્યક્રમ

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (B) પ્રવર્તમાન હાઈવે પ્રોજેકટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેકટ

(13) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે?

(A) જૂન – જુલાઈ

(B) ઓક્ટોબર – નવેમ્બર

(C) મે – જૂન

(D) માર્ચ – એપ્રિલ

જવાબ : (B) ઓક્ટોબર – નવેમ્બર

(14) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનાં દરમાં સૌથી વધુ ઘટાડો છે?

(A) ઉત્તરપ્રદેશ

(B) મહારાષ્ટ્ર

(C) બિહાર

(D) આંધ્રપ્રદેશ

જવાબ : (B) મહારાષ્ટ્ર

(15) નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?

(A) ગંડક

(B) કોસી

(C) શારદા

(D) તીસ્તા

જવાબ : (C) શારદા

1 Bharat Ni Bhugol Mcq Gujarati
1 Bharat Ni Bhugol Mcq Gujarati

(16) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે?

(A) એલ્યુમિનિયમ સંયોજનો

(B) આઈરન ઓક્સાઈડ

(C) જસત સંયોજનો

(D) કોપર ઓક્સાઈડ

જવાબ : (B) આઈરન ઓક્સાઈડ

(17) ભારતમાં નીચેના પૈકી ક્યું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે?

(A) મન્નારનો અખાત

(B) ખંભાતનો અખાત

(C) કચ્છનો અખાત

(D) ચિલ્કા સરોવર

જવાબ : (B) ખંભાતનો અખાત

(18) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે?

(A) કેરળ – મિઝોરમ – ત્રિપુરા – ગોવા

(B) કેરળ – ગોવા – ત્રિપુરા – મિઝોરમ

(C) મિઝોરમ – કેરળ – ગોવા – ત્રિપુરા

(D) ગોવા – કેરળ – મિઝોરમ – ત્રિપુરા

જવાબ : (A) કેરળ – મિઝોરમ – ત્રિપુરા – ગોવા

(19) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે?

(A) નર્મદા

(B) તાપી

(C) મહાનદી

(D) ગોદાવરી

જવાબ : (D) ગોદાવરી

(20) નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે?

(A) આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ

(B) મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન

(C) કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ

(D) હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ

જવાબ : (B) મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન

1 Bharat Ni Bhugol Mcq Gujarati (21 To 30)

(21) નીચેના પૈકી ક્યા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી?

(A) કોલસો (Coal)

(B) માટીના ખડક (Shale)

C)ચૂનો (Limestone)

(D) ચોક (Chalk)

જવાબ : (B) માટીના ખડક (Shale)

(22) કાંપની જમીન શેના દ્વારા બને છે?

(A) જવાળામુખી

(B) ખવાણ

(C) વહેતા પાણી દ્વારા નિક્ષેપણ

(D) વનસ્પતિ અને પ્રાણીઓ

જવાબ : (C) વહેતા પાણી દ્વારા નિક્ષેપણ

(23) પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન ક્યા રાજ્યમાં નોંધપાત્ર છે?

(A) હિમાચલ પ્રદેશ

(B) કર્ણાટક

(C) મિઝોરમ

(D) ઝારખંડ

જવાબ : (C) મિઝોરમ

(24) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી?

(A) ગુજ્જર

(B) ભીલ

(C) સાંથલ

(D) ગોન્ડ

જવાબ : (A) ગુજ્જર

(25) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

(A) મહાનદી – નર્મદા – યમુના – કાવેરી

(B) નર્મદા – મહાનદી – કાવેરી – યમુના

(C) યમુના – નર્મદા – મહાનદી – કાવેરી

(D) નર્મદા – યમુના – કાવેરી – મહાનદી

જવાબ : (C) યમુના – નર્મદા – મહાનદી – કાવેરી

1 Bharat Ni Bhugol Mcq Gujarati
1 Bharat Ni Bhugol Mcq Gujarati

(26) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) – કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે?

(A) વંટાળનો વરસાદ

(B) ભૂપૃષ્ઠ | ઊંચાઈનો વરસાદ

(C) ઉષ્ણતાનયનનો વરસાદ

(D) વાતાગ્રનો વરસાદ

જવાબ : (B) ભૂપૃષ્ઠ | ઊંચાઈનો વરસાદ

(27) નીચેના પૈકીનો કર્યો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક મેળવે છે?

(A) વિશાખાપટ્ટનમ્

(B) રાઉરકેલ્લા

(C) ભદ્રાવતી

(D) ભીલાઈ

જવાબ : (C) ભદ્રાવતી

(28) 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે?

(A) ગુજરાત

(B) કેરળ

(C) તામિલનાડુ

(D) મહારાષ્ટ્ર

જવાબ : (C) તામિલનાડુ

(29) ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે?

(A) પશ્ચિમ બંગાળ

(B) ગુજરાત

(C) મહારાષ્ટ્ર

(D) કર્ણાટક

જવાબ : (B) ગુજરાત

(30) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે?

(A) 6

(B) 7

(C) 8

(D) 9

જવાબ : (C) 8

1 Bharat Ni Bhugol Mcq Gujarati (31 To 40)

(31) તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે?

(A) ગંગા-સરસ્વતી

(B) ગંગા-યમુના

(C) ક્રિષ્ણા-ગોદાવરી

(D) નર્મદા-તાપી

જવાબ : (B) ગંગા-યમુના

(32) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો?

(A) ચંદીગઢ

(B) દમણ અને દીવ

(C) પુડુચેરી

(D) લક્ષદ્વિપ

જવાબ : (D) લક્ષદ્વિપ

(33) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ રાજ્યો ક્યા છે?

(A) ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ

(B) ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર

(C) ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ

(D) ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ

જવાબ : (B) ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર

(34) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે?

(A) 1.40 %

(B) 1.76 %

(C) 1.90 %

(D) 2.10 %

જવાબ : (B) 1.76 %

(35) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યા શરૂ કરવામાં આવ્યું હતું?

(A) તુતીકોરીન, તમિલનાડુ

(B) લાંભા, ગુજરાત

(C) નાગપુર, મહારાષ્ટ્ર

(D) પણજી, ગોવા

જવાબ : (A) તુતીકોરીન, તમિલનાડુ

(36) પ્લાયા (Playa)નું વૈકલ્પિક નામ જણાવો.

(A) કરાડ

(B) સૂકુ તળાવ (Dry Lake)

(C) મુખ ત્રિકોણ

(D) પર્વતો

જવાબ : (B) સૂકુ તળાવ (Dry Lake)

(37) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે?

(A) જુવાર

(B) એરંડા

(C) કપાસ

(D) મકાઈ

જવાબ : (C) કપાસ

(38) ગ્રાન્ડ નાઈન (G9- Grand Nine) નીચેના પૈકી ક્યા પાકની જાત છે?

(A) કેળા

(B) મકાઈ

(C) જામફળ

(D) ચીકું

જવાબ : (A) કેળા

(39) ક્યા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે?

(A) કર્કવૃત્ત

(B) મકરવૃત્ત

(C) વિષુવવૃત્ત

(D) 900 ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ

જવાબ : (C) વિષુવવૃત્ત

(40) ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યા આવેલું છે?

(A) તિરુમાલા ટેકરીઓ

(B) મહાદેવ ટેકરીઓ

(C) નીલગીરી ટેકરીઓ

(D) સાતપુડા ગિરિમાળા

જવાબ : (C) નીલગીરી ટેકરીઓ

1 Bharat Ni Bhugol Mcq Gujarati (41 To 50)

(41) વિષુવવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ કયા થાય છે?

(A) ઝેયર તટપ્રદેશ

(B) ઈન્ડોનેશીયા તટપ્રદેશ

(C) ભારતીય વૃત્તો

(D) એમેઝોન તટપ્રદેશ

જવાબ : (D) એમેઝોન તટપ્રદેશ

(42) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી ક્યા મહાસાગરનો છે?

(A) એન્ટાર્કટિકા મહાસાગર

(B) પેસિફિક મહાસાગર

(C) હિંદ મહાસાગર

(D) આર્કટિક મહાસાગર

જવાબ : (C) હિંદ મહાસાગર

(43) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) ક્યા આવેલ છે?

(A) મુંબઈ

(B) કોલકાતા

(C) હૈદરાબાદ

(D) નવી દિલ્હી

જવાબ : (B) કોલકાતા

(44) ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે.

(A) દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી

(B) દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી

(C) કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી

(D) દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી

જવાબ : (A) દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી

(45) ભારતમાં નીચેના પૈકી ક્યુ રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે?

(A) અરુણાચલ પ્રદેશ

(B) ગુજરાત

(C) મધ્ય પ્રદેશ

(D) આસામ

જવાબ : (C) મધ્ય પ્રદેશ

(46) નીચે પૈકી કઈ કેરીની જાત નથી?

(A) જમાદાર

(B) દશેરી

(C) કાલીપત્તી

(D) નીલમ

જવાબ : (C) કાલીપત્તી

(47) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે?

(A) ગુજરાત

(B) રાજસ્થાન

(C) મધ્ય પ્રદેશ

(D) મહારાષ્ટ્ર

જવાબ : (B) રાજસ્થાન

(48) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે?

(A) નલ્લામલા ટેકરીઓ

(B) શેવરોય ટેકરીઓ

(C) પાલકોંડા ટેકરીઓ

(D) કોંડાવિડુ ટેકરીઓ

જવાબ : (D) કોંડાવિડુ ટેકરીઓ

(49) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે?

(A) ગંડક

(B) બ્રહ્મપુત્રા

(C) રીંગીત

(D) કોસી

જવાબ : (B) બ્રહ્મપુત્રા

(50) નીચે પૈકી ક્યું સરોવર જ્વાળામુખી સરોવરનું દૃષ્ટાંત છે?

(A) પોન્ગોંગ ત્સો

(B) વૂલર

(C) લોનાર

(D) ત્સો-મોરીરી

જવાબ : (C) લોનાર

Also Read :

વિશ્વની ભૂગોળ MCQ ભાગ : 1

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
1 Bharat Ni Bhugol Mcq Gujarati